Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં યુવકની ઘાતકી હત્યા:પીઠમાં 15થી વધુ ઊંડા ઘા, પેટમાંથી આંતરડું બહાર આવી ગયું, રાણીપ પોલીસ ચોકીની નજીક 8થી 10 શખસો જાહેરમાં તૂટી પડ્યા

    2 days ago

    અમદાવાદના રાણીપમાં મોડી રાત્રે યુવકની હત્યા કરાઈ છે. અગાઉની અદાવતમાં યુવક પર 8થી 10 શખ્સોએ હથિયાર વડે હુમલો કર્યો હતો. યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    ChatGPTનો આવો ઉપગોય!:મહાકાલ મંદિરની બહાર યુવકના ચંપલ ખોવાયા, હજારો જૂતાઓની વચ્ચે AIએ સેકન્ડોમાં શોધી આપ્યા; VIDEO જોઈ આંખો પહોળી થઈ જશે
    Next Article
    ડો. હર્ષ પંડ્યાના આપઘાત કેસ:પિતાએ રેગિંગ કરનાર ચાર સિનિયર સામે આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment