Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાની ઉંમર, મોટી ઉડાન:જૂનાગઢ જિલ્લાના 15 ખેલાડી 20મીએ હરિદ્વારમાં રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં પોતાનું દંગલ બતાવશે

    9 hours ago

    જૂનાગઢના ચાંપરડાની બ્રહ્માનંદ વિદ્યામંદિરના 15 ખેલાડીઓે રાષ્ટ્રીયકક્ષાની ગ્રેપલિન-કુસ્તી સ્પર્ધામાં ભાગ લેવા જવાના છે. આગામી તા.20 થી 23 ઓગસ્ટ દરમિયાન હરિદ્વાર ખાતે ગ્રેપલિન-કુસ્તીની નેશનલ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય કક્ષાએ વિજેતા થઈને 6 ગોલ્ડ અને 9 સિલ્વર મેડલ મેળવનાર 4 બોયસ અને 11 ગર્લ્સ નેશનલ ચેમ્પિયનશીપમાં જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરવાના છે. નાની ઉંમરમાં મોટી ઉડાન ભરવા માટે હાલ ખેલાડીઓ મુક્કાબાજીની વિવિધ ટ્રીક, શારીરિક પકડ મેળવવા દિવસ-રાત આકરો સંધર્ષ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવસારી ખાતે યોજાયેલ સ્ટેટ ચેમ્પિયન શીપમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ,સિલ્વ અને બ્રોન્ઝ એમ કુલ 27 મેડલ પ્રાપ્ત કર્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિ પ્રાપ્ત કરવા માટે તમામ ખેલાડીઓને કોચ અભિષેક સોલંકી અને ટ્રેનર પૂજા જોગલ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જૂનાગઢનું રાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરવા માટે ડીએસડીઓ ભૂષણકુમાર યાદવે તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે. નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લેનાર ખેલાડી‎
    Click here to Read More
    Previous Article
    એક જ કોન્ટ્રાક્ટરને કામ આપવાને કારણે વિલંબ‎:શાંતેશ્વર અને ઓઘડનગરમાં વરસાદી પાણી - ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
    Next Article
    Amazon Great Freedom Sale Deal Slashes iQOO 15 Price to Rs. 68,999

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment