Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના એમ.કે. જીમખાનામાં નાઈટ વોલીબોલ ટૂર્નામેન્ટ શરૂ:બે દિવસીય કાર્યક્રમમાં 15 થી વધુ ટીમો ભાગ લેશે, મહિલા ખેલાડીઓમાં પણ ઉત્સાહ

    8 hours ago

    પાટણ નગરપાલિકા સંચાલિત શ્રી એમ.કે. મ્યુનિસિપલ જીમખાના ખાતે બે દિવસીય નાઈટ વોલીબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં ખેલાડીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં 5 થી વધુ મહિલા ટીમોએ ભાગ લીધો છે. જેમાં પાટણની સ્થાનિક ટીમ ઉપરાંત પાટણ તાલુકાના અજીમણા ગામની ટીમ પણ સામેલ છે. પુરુષોની કેટેગરીમાં 10 થી વધુ ટીમોએ એન્ટ્રી મેળવી છે. આમાં પાટણની સ્થાનિક ટીમો, આસપાસના ગામોની ટીમો અને ઊંઝાથી આવેલી 2 ટીમોનો સમાવેશ થાય છે. આ ટૂર્નામેન્ટ જોવા મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ હાજર રહ્યા છે. એમ.કે. જીમખાનાના પ્રમુખ ચિંતન પ્રજાપતિએ જણાવ્યું કે, આ ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ મહિલાઓને રસોડા પૂરતી સીમિત ન રાખવાનો છે. તેઓ રમતગમતમાં સમય ફાળવી સ્વસ્થ રહે અને પાટણનું નામ રોશન કરે.
    Click here to Read More
    Previous Article
    મલ્ટીકલર ચણિયાચોળીમાં ગીતા રબારીનો રોયલ અંદાજ:ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા, સુરતમાં ‘કેસરિયા 4.0’ પ્રિ-નવરાત્રીમાં ભીડ ફોટો-સેલ્ફી લેવા સ્ટેજ સુધી પહોંચતાં સિક્યોરિટી દોડતી થઈ
    Next Article
    વાંકાનેરમાં ખુંટીયો આડો આવતા બાઈક પરથી ફંગોળાયેલા યુવકનો જીવ ગયો:ભાયાતી જાંબુડિયા પાસે 20 વર્ષીય શ્રમિકનું મોત, બાઈકચાલક સામે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment