Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ 15 કલાકથી વધુ મોડી:16333 ટ્રેન નંબર 9 જુલાઈએ રાત્રે 10:10 વાગ્યે ઉપડશે

    एक दिन पहले

    ટ્રેન નંબર 16333 વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ (VRL-TVC) એક્સપ્રેસ 9 જુલાઈ, 2026ના રોજ વેરાવળ સ્ટેશનથી 15 કલાક અને 15 મિનિટ મોડી ઉપડશે. આ ટ્રેન તેના નિર્ધારિત સમય સવારે 06:55 વાગ્યાના બદલે હવે રાત્રે 10:10 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેનના પુનર્નિર્ધારણનું મુખ્ય કારણ ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ સેન્ટ્રલ-વેરાવળ એક્સપ્રેસનું લગભગ 18 કલાક મોડું ચાલવું છે. રેલવે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા ટ્રેનની નવીનતમ સ્થિતિ અવશ્ય તપાસી લે. વધુ માહિતી માટે, મુસાફરો રેલવેની IRCTC વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. ભાવનગર ડિવિઝનના DRUCC મેમ્બર અનિસ રાચ્છ દ્વારા એક યાદીમાં આ માહિતી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સિવિલના લંપટ કમ્પ્યુટર ઓપરેટરની કરતૂત:લેબ ટેક્નિશિયન યુવતીની છેડતી મામલે પરિવારે અધિક્ષકની કચેરી બહાર જ મેથીપાક આપ્યો, ગાડીમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળ્યા
    Next Article
    ભાજપના કોર્પોરેટરો-અધિકારીઓને મોંઘા ગેજેટ્સ:સ્ટેન્ડિંગ કમિટીમાં 6.43 કરોડના ખર્ચે લેપટોપ-પ્રિન્ટર અને મોબાઈલની વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂર, 5 વર્ષે પરત નહીં લેવાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment