Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનની હોસ્પિટલમાં આગ, 15 નવજાતનાં મોત:વોર્ડમાં 16 બાળકો હતા; માત્ર 1નો જ જીવ બચ્યો, AC કમ્પ્રેસરમાં વિસ્ફોટથી દુર્ઘટના

    1 day ago

    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની એક હોસ્પિટલમાં બુધવારે આગ લાગવાથી 15 નવજાત બાળકોના મોત થયા. આ દુર્ઘટના પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (PIMS) હોસ્પિટલના વુમન વોર્ડમાં બની હતી. હોસ્પિટલના અધિકારીઓ અનુસાર, દુર્ઘટના સમયે નર્સરીમાં 16 નવજાત બાળકો હાજર હતા. તેમાંથી માત્ર એક બાળકને બચાવી શકાયું. બચાવ અધિકારીઓ અનુસાર, વોર્ડની અંદર એર કંડિશનરના કમ્પ્રેસરમાં વિસ્ફોટ થયો. ત્યારબાદ આગ લાગી અને ઝડપથી આખા વોર્ડમાં ફેલાઈ ગઈ. આગની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ અભિયાન શરૂ કર્યું. અધિકારીઓ અનુસાર, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સમાચાર સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    ઈદ-એ-મિલાદની જૂનાગઢમાં ભવ્ય ઉજવણી:ઘાંચીપટમાં સોરઠીયા મુસ્લિમ ઘાંચી સમાજે એકબીજાને શુભકામનાઓ પાઠવી, પદ્મશ્રી હાજીભાઈ રમકડું સહિત અગ્રણીઓનું સન્માન
    Next Article
    'બલ્લી પંજાબથી બંદૂક લઈ નીકળી ગયો છે, હવે જોઈ લેજો':સમા વિસ્તારમાં મકાન વેચાણ બાદ વધુ ₹4 લાખ પડાવવા ખેલ, ઓફિસે દારૂની બોટલ ફોડી માથામાં ગોળી મારી દેવાની ધમકી આપી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment