Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગન્નાથજીની રથયાત્રામાં શ્રદ્ધાળુઓને શરબત-પાણીનું વિતરણ:વાત્સલ્ય સેવા મિત્ર મંડળે 149મી રથયાત્રા નિમિત્તે કર્યું આયોજન

    7 hours ago

    ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નિમિત્તે વાત્સલ્ય સેવા મિત્ર મંડળ દ્વારા શ્રદ્ધાળુઓ માટે શરબત અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્ય બપોરના સમયે મોસાળમાં પ્રવેશતા ભક્તોને પ્રસાદી રૂપે પૂરું પાડવામાં આવ્યું. મંડળના સભ્યોએ આ સેવા માટે રાતભર જાગીને તૈયારીઓ કરી હતી. તેમણે 400 લિટર શરબત અને 6000 પાણીની બોટલો તૈયાર કરી હતી, જે શ્રદ્ધાળુઓને વિતરિત કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત:રાતે દૂધમાં ઊંઘની ગોળીનો ઓવરડોઝ આપ્યો, સ્કૂલ વાન ડ્રાઇવરના પ્રેમમાં હત્યાનું કાવતરું ઘડ્યું
    Next Article
    ઓમ મુરુગા સ્કૂલમાં વર્લ્ડ ઇમોજી ડેની ઉજવણી:વિદ્યાર્થીઓએ ઇમોજી ચિત્રો દ્વારા લાગણીઓ વ્યક્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment