Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અફઘાનિસ્તાને 148 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી:નીતિશ રેડ્ડી અને અર્શદીપ સિંહે બે-બે બેટર્સને પેવેલિયન ભેગા કર્યા, રવિ બિશ્નોઈ-અક્ષર પટેલ પણ વિકેટ મળી

    17 hours ago

    ભારત-અફઘાનિસ્તાન વચ્ચે બીજી T20 મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. અફઘાનિસ્તાનનો સ્કોર 148/7 છે. ટીમ તરફથી મોહમ્મદ નબી અને નૂર અહેમદ ક્રિઝ પર છે. ભારત માટે અર્શદીપ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડીએ 2-2 વિકેટ લીધી. અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈ. અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, દરવીશ રસૂલી, અઝમતુલ્લા ઓમરઝાઈ, ગુલબદ્દીન નઇબ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નૂર અહમદ અને ફઝલહક ફારૂકી.
    Click here to Read More
    Previous Article
    Was MK Stalin arrested under MISA? Here’s what the official record shows
    Next Article
    કાદવ-કીચડ વચ્ચે પણ લોકોએ તરણેતરના મેળાની મોજ માણી:લાડુ સ્પર્ધામાં 52 વર્ષીય સ્પર્ધકે 28 લાડુ ઝાપટી મેદાન માર્યું, હૂડા રાસે આકર્ષણ જમાવ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment