Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 143 પોઈન્ટ ઘટીને 73,710 પર બંધ:નિફ્ટી પણ 78 પોઈન્ટ નીચે આવ્યો, ઓટો અને મેટલ શેરોમાં વધુ વેચવાલી રહી

    14 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 21 ઓક્ટોબરે ઘટાડો રહ્યો. સેન્સેક્સ 143 પોઈન્ટ ઘટીને 73,710 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 78 પોઈન્ટનો ઘટાડો રહ્યો અને તે 22,811 પર બંધ થયો. ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં વધુ વેચવાલી રહી. જિયોનો IPO આજથી ખુલ્યો જિયોનો દેશનો સૌથી મોટો IPO આજથી ખુલ્યો છે. તેમાં 23 ઓક્ટોબર સુધી બોલી લગાવી શકાશે. કંપની તેના દ્વારા 30,188 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. તેમાં ઓછામાં ઓછું ₹13,428નું રોકાણ કરવું પડશે. એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર રહ્યો અમેરિકી બજારમાં 20 ઓક્ટોબરે મિશ્ર કારોબાર રહ્યો વિદેશી રોકાણકારો (FIIs)એ 7 દિવસમાં 5 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. 19 ઓક્ટોબરે બજારમાં ઘટાડો રહ્યો આ પહેલાં 19 ઓક્ટોબરે શેરબજારમાં ઘટાડો રહ્યો હતો. સેન્સેક્સ 876 પોઈન્ટના ઘટાડા સાથે 73,853 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 257 પોઈન્ટ ઘટીને 22,889 પર આવી ગયો હતો. 20 ઑક્ટોબરે દશેરાના કારણે બજાર બંધ હતું.
    Click here to Read More
    Previous Article
    ભુવનેશ્વરના કમબેક પર સેન્ટનરે કહ્યું:નવા બોલથી તેમની સામે રમવું મુશ્કેલ, ન્યૂઝીલેન્ડ માટે પડકારરૂપ બનશે; આવતીકાલે પહેલી T-20 મેચ
    Next Article
    પુત્રની હત્યાનો બદલો લેવા ગરબા જોવા આવેલા યુવકને પતાવી દીધો:30 લાખ અને બે મકાનની સોપારી આપી હતી, વડોદરાના ગરબામાં થયેલી વણઝારા યુવકની હત્યાનો કેસ ઉકેલાયો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment