Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખનઉએ દિલ્હીને 142 રનનો ટાર્ગેટ આપ્યો:અબ્દુલ સમદે 36, મિચેલ માર્શે 35 રન બનાવ્યા; નટરાજન-એન્ગિડીએ 3-3 વિકેટ ઝડપી

    23 hours ago

    IPLની પાંચમી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 142 રનનો ટાર્ગેટ આપ્યો. એકાના સ્ટેડિયમમાં DCએ બોલિંગ પસંદ કરી હતી. હોમ ટીમ LSG 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. અબ્દુલ સમદે 36 અને મિચેલ માર્શે 35 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી લુંગી એન્ગિડી અને થંગારસુ નટરાજને 3-3 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવને 2 વિકેટ મળી, જ્યારે અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી. લખનઉ તરફથી પ્રથમ વખત ઓપનિંગ કરવા ઉતરેલા રિષભ પંત 7 રન બનાવીને રન આઉટ થયો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપરજાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસિન ખાન, મોહમ્મદ શમી, એનરિક નોર્કિયા, પ્રિન્સ યાદવ. ઇમ્પેક્ટ પ્લેયર્સ: દિગ્વેશ રાઠી, આવેશ ખાન, હિંમત સિંહ, શાહબાઝ અહમદ, અક્ષત રઘુવંશી. દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, થંગારસુ નટરાજન. ઇમ્પેક્ટ પ્લેયર્સ: આશુતોષ શર્મા, આકિબ નબી, સમીર રિઝવી, દુષ્મંથા ચમીરા, કરુણ નાયર.
    Click here to Read More
    Previous Article
    Neena Gupta, 66, shares a glimpse of her morning routine; expert says how this practise can ‘calm and positive energy in the body’
    Next Article
    કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને ફરાર આરોપી વહેલી સવારે ઊંઘતો ઝડપાયો:બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપીની મહારાષ્ટ્રથી કરી હતી ધરપકડ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment