Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 વર્ષની બાળકીને હાર્ટ એટેક:વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર, ચાર્જ સંભાળતા જ DGP જી.એસ. મલિકની ચેતવણી ,બાગેશ્વરના દરબારમાં મહિલાઓ,બાળકો અને વડીલો ધૂણ્યા

    1 week ago

    વિજય મુહુર્તમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા રાજ્યસભા માટે ભાજપના ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા..18 જૂને ચૂંટણી યોજાશે.. જો કોઈ ઉલટફેર ન થાય તો ભાજપની જીત નક્કી મનાઈ રહી છે. ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતથી કોંગ્રેસનો એકપણ સભ્ય રાજ્યસભામાં નહીં હોય.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યભરના વાલીઓને મોંઘવારીનો વધુ એક માર રાજ્યમાં આજથી શૈક્ષણિક સત્ર શરુ થયું છે. ત્યારે વાલીઓને મોંઘવારીનો વધુ એક ઝટકો મળ્યો.. સ્કૂલ વાનમા ભાડામાં 200 રુ. અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રુ.નો વધારો કરાયો છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જી.એસ. મલિકે DGP તરીકે ચાર્જ સંભાળ્યો ગુજરાતના DGP તરીકે જી.એસ. મલિકે આજથી ચાર્જ સંભાળ્યો. પદભાર સંભાળ્યા બાદ આગામી દિવસોમાં તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ વધુ સ્માર્ટ, ટેક્નોલોજી આધારિત અને જનકેન્દ્રિત પોલીસિંગ તરફ આગળ વધશે તેવી આશા ઉચ્ચ અધિકારીઓ અને નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વીજ વળતર મુદ્દે ખેડૂતો 14 જૂને ટ્રેક્ટર રેલી કરશે વીજ વળતર મુદ્દે 15 જૂને અમદાવાદથી ગાંધીનગર સુધી ખેડૂતો રેલી કરશે..ખેડૂતોનું કહેવું છે કે ખાનગી કંપનીઓ ખેતરમાંથી વીજ લાઈન અને વીજપોલ ઉભા કરે છે, પણ વળતર નથી ચૂકવતી. ખેડૂતોને જંત્રી દરના ચાર ગણા વળતર, વીજપોલનું દર મહિને 30 હજાર ભાડું અને વન ટાઈમ સેટલમેન્ટ તરીકે પ્રતિ વીજપોલ 2 કરોડ.રુની માગ કરશે. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાગેશ્વરના દરબારમાં મહિલાઓ,બાળકો, વડીલો ધૂણ્યા રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબારમાં બાળકો, વડીલો અને મહિલાઓ બાબાના એક હુંકાર પર ધૂણવા લાગ્યા. ધૂણતા ધૂણતા એક મહિલાએ અન્ય લોકો પર હુમલો કરી દીધો..પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાએ પોલીસને બાબા સામે સુઓમોટો કરવા અપીલ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 14 વર્ષની બાળકીને રમતા રમતા હાર્ટ એટેક આવ્યો રાજકોટમાં 14 વર્ષની બાળકી રમતા રમતા ઢળી પડી..મામાના ઘરે પુરુષોત્તમ માસના જમણવાર માટે આવી હતી..જ્યાં અન્ય બાળકો સાથે રમતા રમતા તેને હાર્ટ એટેક આવી ગયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સતત બીજા દિવસે હત્યાની ઘટનાથી ચકચાર સુરતમાં સતત બીજા દિવસે હત્યાની ઘટના. અલથાણમાં પત્નીની છેડતી કરનાર રિક્ષાચાલકને પતિએ સિમેન્ટના પથ્થર મારીને પતાવી દીધો.. ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાર્ક કરેલી ગાડીને આઈસરે ટક્કર મારતા ત્રણનાં મોત વડોદરા નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર પાર્ક કરેલી ગાડીને આઈસરે ટક્કર મારી.. અકસ્માતમાં ખાટું શ્યામ દર્શને જઈ રહેલા સેલવાસના પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશામાં ધૂત થઈ હિટ એન્ડ રનની બે ઘટના સુરત અને વડોદરામાં નશામાં હિટ એન્ડ રનની બે ઘટના બની.. કિયા ચાલકે નશામાં એક્ટિવા સવારને અડફેટમાં લીધો. ગાડીમાંથી દારુની બોટલ્સ મળી આવી. તો વડોદરામાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત થયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 11 જૂન પછી રાજ્યમાં જામશે વરસાદની માહોલ 11 જૂન પછી મોસમનો મિજાજ બદલશે અને રાજ્યભરામાં વરસાદ પડી શકે..ચોમાસું 12 રાજ્યોમાં પહોંચી ગયું છે અને ગુજરાતમાં પણ ટુંક સમયમાં એન્ટ્રી કરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સ્કૂલ વાન-રીક્ષા ભાડામાં તોતિંગ વધારો, પ્રદૂષિત પાણી મુદ્દે સ્થાનિકો AMC કર્મચારીઓને ઘેરી વળ્યા
    Next Article
    કચ્છને મળશે ફોરલેન રસ્તાઓની ભેટ:CM ભૂપેન્દ્ર પટેલે 629 કરોડ મંજૂર કર્યા, મુન્દ્રા પોર્ટ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment