Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 એપ્રિલે હજારોની મેદની સાથે રાજકોટ CP ઓફિસ જઈશું’:ઉપલેટામાં જિજ્ઞેશ મેવાણીએ કહ્યું- જગદીશ બાંગરવા સામે FIR કરો; પાલ આંબલિયાએ કહ્યું- સરકાર 35 હજારનો પાક વીમો ખાઈ ગઈ

    14 hours ago

    રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સ્થાનિક પ્રશ્નો અને જનતાના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ગાંધી ચોક ખાતે 'જન આક્રોશ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં જિજ્ઞેશ મેવાણી, પાલ આંબલિયા, લલિત વસોયા, ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ ઉપસ્થિત રહી જનતાને સંબોધન કર્યુ હતું. ઉપલેટામાં જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, 14 એપ્રિલે હજારોની મેદની સાથે રાજકોટ CP ઓફિસ જઈશું, જગદીશ બાંગરવા સામે FIR કરો. દરમિયાન પાલ આંબલિયાએ કહ્યુ હતુ કે સરકાર ₹35 હજારનો પાક વીમો ખાઈ ગઈ છે. સરકારને ઘેરવાની રણનીતિ આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના લાંબા સમયથી પડતર પ્રશ્નો મુદ્દે સરકારને ઘેરવાનો છે. 28 માર્ચના રોજ યોજાનારી આ સભા દ્વારા કોંગ્રેસ આગામી સમય માટે પોતાની રાજકીય રણનીતિ પણ સ્પષ્ટ કરી હતી. ઉપલેટા અને ધોરાજી પંથકના સળગતા પ્રશ્નો અને પ્રજાની વેદનાને આ મંચ પરથી અવાજ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    6 કલાક... 4 અકસ્માત... 3 મોત:ધંધુકા-ધોલેરા પંથકમાં બેક ટુ બેક અકસ્માતમાં 10થી વઘુ ઘાયલ; પીપળી પાસે ટ્રકની અડફેટે યુવકનો જીવ ગયો
    Next Article
    IPL 2026 LIVE: Kohli Slams 50; Late Drama As SRH Star Scalps 2 In 2 Balls

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment