Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇંગ્લેન્ડની ઝડપી શરૂઆત, 14 ઓવરમાં સ્કોર 86/0:ડકેટ-બેથેલ વચ્ચે ફિફ્ટી પાર્ટનરશીપ; ત્રીજી વન-ડેમાં બુમરાહ નથી રમી રહ્યો

    1 day ago

    ભારત સામે ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડે ઝડપી શરૂઆત કરી છે અને 14 ઓવરના અંતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 86 રન બનાવી લીધા છે. બેન ડકેટ અને જેકબ બેથેલ ક્રિઝ પર રમી રહ્યા છે. બંને વચ્ચે અર્ધશતકીય ભાગીદારી થઈ ચૂકી છે. લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. આ મેચમાં ભારતીય ટીમ ત્રણ ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે. ઇજાના કારણે જસપ્રિત બુમરાહ રમી રહ્યો નથી, જ્યારે કે.એલ. રાહુલ, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવને પ્લેઇંગ-11માં તક આપવામાં આવી છે. બંને ટીમો સિરીઝમાં 1-1ની બરાબરી પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, ગુરનૂર બ્રાર, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રૂક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, જોશ ટંગ.
    Click here to Read More
    Previous Article
    बारिश के बीच देहरादून में जुटे हजारों छात्र, राहुल गांधी का 'छात्रों की गूंज' कार्यक्रम कैसा रहा?
    Next Article
    'વાળ ખેંચ્યા, ખૂબ નિર્દયતાથી મારી':'ભગવાન રામનું અપમાન સહન ન થયું', અભિજીત દીપકે પર શાહી ફેંકનાર બરખા ધ્રૂસકે-ધ્રૂસકે રડી; રેપ આરોપીનું કરી ચૂકી છે સમર્થન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment