Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા ડેમની જળસપાટી 138.36 મીટરે સ્થિર:મહત્તમ સપાટીથી 32 સેમી દૂર, ટૂંક સમયમાં છલોછલ ભરાવાની શક્યતા

    22 hours ago

    સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138.36 મીટર પર સ્થિર છે. ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર 32 સેન્ટિમીટર જ દૂર છે. હાલ ઉપરવાસમાંથી ડેમમાં 13,593 ક્યુસેક પાણી આવી રહ્યું છે. જ્યારે ડેમમાંથી 13,069 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસ (CHPH) ખાતે 3 ટર્બાઇન દ્વારા વીજળી બનાવવામાં આવી રહી છે. નર્મદા ડેમમાં અત્યારે કુલ 5656.64 મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણીનો જથ્થો સંગ્રહિત છે. પાણીની આવક અને જાવક લગભગ સરખી હોવાથી ડેમની જળસપાટી સ્થિર રહી છે.
    Click here to Read More
    Previous Article
    યુટ્યુબરના ઘરમાં 1 કરોડની ચોરી:સોશિયલ મીડિયા પર અવારનવાર દાગીના-પૈસાનો દેખાડો કરતી, ગેસ કટરથી દરવાજો કાપીને સોનું ચોર્યું; રીલ્સ જોઈને ચોરોએ બનાવ્યો પ્લાન
    Next Article
    "Challenging Science" : China's Grilled Ice Cubes Street Snack Leaves Internet Confused

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment