Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુ ખરાબ રીતે આઉટ થયો યશસ્વી જયસ્વાલ:રન લેવા માટે દોડ્યો ને બોલર સાથે અથડાતા પીચ પર પડ્યો; પડિકલ ફિફ્ટી ફટકારી; સ્કોર 138/1

    1 day ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. હાલમાં પહેલા દિવસના બીજા સેશનમાં પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 138/1 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને દેવદત્ત પડિકલ ક્રિઝ પર છે. દેવદત્ત પડિકલે કરિયરની બીજી ફિફ્ટી ફટકારી છે. યશસ્વી જયસ્વાલ 32 રન બનાવીને રન આઉટ થયો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    राहुल और सोनिया ने पूरा वंदे मातरम गाने पर जताया ऐतराज? बीजेपी के आरोपों पर कांग्रेस की आई सफाई
    Next Article
    31 વર્ષથી ફરાર આરોપી નવી મુંબઈથી ઝડપાયો:1995ના મારામારીના કેસ બાદ જેતપુરમાં મજૂરી કરી, ત્રણ વર્ષથી સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment