Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોહલી-રોહિત જરા પણ ચાલ્યા નહીં:બન્ને બેટર્સ સસ્તામાં આઉટ થયા, ગિલ ઝીરોમાં પેવેલિયન ભેગો થયો; 135ના રનચેઝમાં ભારતની 4 વિકેટ પડી

    20 hours ago

    ન્યૂઝીલેન્ડે બીજી વન-ડેમાં ભારતને 135 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 13 ઓવરમાં 47/4 છે. ટીમ તરફથી શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. જેકબ ડફીએ વિરાટ કોહલી (7 રન) અને કેપ્ટન શુભમન ગિલ (0)ને આઉટ કર્યો. કાઇલ જેમિસને રોહિત શર્મા (23 રન)ને આઉટ કર્યો. ટૉસ હારતા પહેલી બેટિંગ કરી રહેલી કિવી ટીમ 40.4 ઓવરમાં 134 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારત માટે ગુરનૂર બરારે સૌથી વધુ 4 વિકેટ લીધી, જ્યારે અંશુલ કંબોજ, અક્ષર પટેલ અને આકિબ નબીને 2-2 વિકેટ મળી. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરીલ મિચેલે સૌથી વધુ 55 રન બનાવ્યા. વરસાદના કારણે મુકાબલો લગભગ એક કલાકના વિલંબથી શરૂ થયો. આ મેચ 47-47 ઓવરની રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
    Click here to Read More
    Previous Article
    Midterm Election में हार के बाद Trump ने बदला White House Chief of Staff, कौन हैं Stephen Miller?
    Next Article
    દીપડાએ ધોળા દિવસે બાળકને ફાડી ખાધો:કપાસમાં કામ કરતા પરિવારના બાળકને ખેંચી ગયો, અમરેલીનો બનાવ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment