Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 1,313 અંક ઘટીને 76,015 પર બંધ થયો:નિફ્ટી પણ 360 અંક તૂટ્યો, ઓટો અને બેન્કિંગ શેર્સમાં વધુ વેચવાલી

    12 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 11 મેના રોજ ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 1,313 પોઈન્ટના ઘટાડા સાથે 76,015 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 360 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 23,815 પર બંધ થયો. આજે ઓટો, બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં વધુ ઘટાડો જોવા મળ્યો. બજાર ઘટવાના 3 મુખ્ય કારણો ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી સપ્લાય ચેઈન ખોરવાઈ જવાનો ભય. ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી ભારતનું ઈમ્પોર્ટ બિલ અને મોંઘવારી વધશે. એશિયન બજારોમાં ઘટાડાની અસર ભારત પર. એશિયન બજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો વિદેશી રોકાણકારોએ છેલ્લા 7 દિવસમાં 13,908 કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા 8 મેના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 516 પોઈન્ટના ઘટાડા સાથે 77,328 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 24,176 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    West Bengal First Cabinet Meeting Live Updates: After BJP win, Kaustav Bagchi says its time to grow his hair
    Next Article
    20 હજાર લિટર પેટ્રોલ-ડીઝલ ભરેલું ટેન્કર સળગ્યું: VIDEO:40 ડિગ્રી ગરમી વચ્ચે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અફરાતફરી મચી; કલાકો બાદ આગ પર કાબુ મેળવ્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment