Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 1300 પોઈન્ટ ઘટીને 74,000 પર આવ્યો:નિફ્ટી 400 પોઈન્ટ તૂટ્યો, 22,900 પર કારોબાર કરી રહ્યો છે; ઓટો અને બેન્કિંગ શેરોમાં વેચવાલી

    13 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 27 માર્ચે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1300 પોઈન્ટ (1.70%)ના ઘટાડા સાથે 74,000 પર આવી ગયો છે. જ્યારે નિફ્ટીમાં પણ 400 પોઈન્ટ (1.60%)નો ઘટાડો છે, તે 22,900 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 27માં ઘટાડો જોવા મળ્યો છે. આજે ઓટો અને બેન્કિંગ શેરોમાં વેચવાલી જોવા મળી છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકી બજારમાં 26 માર્ચે તેજી રહી ક્રૂડના ભાવ 5% ઘટીને 99 ડોલર પ્રતિ બેરલ થયા આજે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ આજે 5% વધીને 99 ડોલર પ્રતિ બેરલને પાર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ઇન્ડિયન બાસ્કેટના ભાવમાં 7% નો ઉછાળો જોવા મળ્યો છે, જે 157 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. બુધવારે બજારમાં તેજી જોવા મળી હતી ગઈકાલે એટલે કે 26 માર્ચે શેરબજાર રામ નવમીના કારણે બંધ હતું. તે પહેલાં, 25 માર્ચે સેન્સેક્સ 1,205 પોઈન્ટ (1.63%) ના ઉછાળા સાથે 75,273 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 394 પોઈન્ટ (1.72%) નો ઉછાળો જોવા મળ્યો હતો, તે 23,306 પર બંધ થયો હતો. ઓટો, બેન્કિંગ, મેટલ અને FMCG શેરોમાં વધુ તેજી જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    2 Mumbai constables arrested for abducting forex delivery man, stealing $10,000
    Next Article
    વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓએ સંસદ ભવનની મુલાકાત લીધી:રાષ્ટ્રહિત અને હિન્દુ સમાજના મુદ્દાઓ પર રજૂઆત કરી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment