Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર મનપાના 13 વોર્ડના 52 ઉમેદવારો જાહેર:ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ-ઉપપ્રમુખના પત્તા કપાયા

    10 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 10 ઉમેદવારો એવા છે કે જેઓ નગરપાલિકામાં પણ હતા. જેઓ ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા અને જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, એમના પત્તા કપાયા છે. એમાં સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાનો પણ સમાવેશ થાય છે. પૂર્વ નગરપાલિકા ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનના પણ આ મહાનગરપાલિકા ચૂંટણીમાં પત્તા કપાયા છે.
    Click here to Read More
    Previous Article
    સિગારેટનો દમ ને પિસ્તોલથી ભડાકો,VIDEO:સૂર્યા મરાઠી ગેંગના સાગરીતે રોફ જમાવવા હવામાં ફાયરિંગ કર્યું, 21 ગુનાના આરોપીને પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યો
    Next Article
    અટલાદરામાં ગંદા પાણીને લઈને લોકોનો હોબાળો:આક્રોશ સાથે મહિલાએ કહ્યું- આ પાણી કોર્પોરેટર પીને બતાવે, કોઈએ વોટ માટે કોઠી ફળિયામાં આવવાની હિંમત ન કરવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment