Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    13 સ્થળોએ રાષ્ટ્રધ્વજનું ફ્રીમાં વિતરણ:ભાવેણાવાસીઓ ઘરો, દુકાનો, ઉદ્યોગો તેમજ સરકારી-ખાનગી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉજવણી કરશે

    10 hours ago

    ભાવનગર મહાનગરપાલિકાએ "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા ઉત્સવ" ની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું છે. આ અભિયાનથી નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની સાથે-સાથે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તમામ નાગરિકો ઘરો, દુકાનો, ઉદ્યોગો, વેપારી ગૃહ તેમજ સરકારી અને ખાનગી કચેરીઓ પર ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી શકે તે માટે રાષ્ટ્રધ્વજ અને લહેરાવવા માટેની દંડીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ 13 સ્થળોએ ફ્રીમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ પ્રજાજનો, વેપારીઓ અને સંસ્થાઓને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા અને પોતપોતાના નિવાસસ્થાને તેમજ કાર્યસ્થળો પર તિરંગા લહેરાવી રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાળીયાદમાં નવી સરકારી ITI કોલેજને મંજૂરી:બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ રાજ્ય સરકારે લીધો નિર્ણય
    Next Article
    તિરંગા યાત્રામાં ‘GEN-G’ને રિઝવવા માસ્ટર પ્લાન:રાજકોટમાં સ્વતંત્રતા પર્વ પહેલા 13 ઓગસ્ટે 'તિરંગા યાત્રા', ફોટો મૂકી સ્લાઇડ બનાવવા લિંક જાહેર, તમામ વોર્ડ ઓફિસે તિરંગાનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment