Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નના નોમિનેશન જાહેર:'સિતારે ઝમીન પર' અને 'સૈયારા' વચ્ચે બેસ્ટ ફિલ્મની રેસ; 13થી 23 ઓગસ્ટ સુધી ફેસ્ટિવલ યોજાશે

    1 week ago

    ભારતની બહાર યોજાનારા સૌથી મોટા ભારતીય ફિલ્મ મહોત્સવ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન (IFFM) 2026ના એવોર્ડ્સ માટે નોમિનેશન જાહેર થઈ ગયા છે. આ વખતે ફિલ્મોમાં ‘સિતારે ઝમીન પર’, ‘સૈયારા’ અને ‘કાંતારા: એ લિજેન્ડ- ચેપ્ટર 1’ સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવી છે. જ્યારે OTTમાં ‘કોહરા સીઝન-2’ને સૌથી વધુ નોમિનેશન મળ્યા છે. ફેસ્ટિવલ 13 થી 23 ઓગસ્ટ સુધી ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં યોજાશે. આ વખતે ઉદ્ઘાટન સમારોહમાં ઓસ્કર-નોમિનેટેડ ફિલ્મ ‘લગાન’નું વિશેષ સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું. ચાલો જાણીએ કે, કઈ ફિલ્મોને સૌથી વધુ પસંદ કરવામાં આવી છે. ફિલ્મોમાં જેમનો દબદબો ઓટીટીમાં આ આગળ નેટફ્લિક્સની ક્રાઈમ-થ્રિલર ‘કોહરા: સીઝન-2’ આ વખતે સૌથી ચર્ચિત વેબ સિરીઝ બનીને ઉભરી છે. તેને બેસ્ટ સિરીઝની સાથે એક્ટિંગ શ્રેણીઓમાં પણ ઘણા નોમિનેશન મળ્યા છે. બરુન સોબતી અને મોના સિંહ પોતપોતાની કેટેગરીમાં દાવેદાર છે. આ સિરીઝને પણ સ્થાન મળ્યું છે: આ સિતારાઓ પર નજર બેસ્ટ એક્ટર બેસ્ટ એક્ટ્રેસ
    Click here to Read More
    Previous Article
    હુમા કુરેશી 'બેબી ડુ ડાઈ ડુ'નો હાઉસફુલ શો જોઈ ગદગદ:દર્શકોને જ સૌથી મોટું પ્રચાર માધ્યમ ગણાવ્યું, દેહરાદૂનમાં એક્ટ્રેસે ચાહકો સાથે મુલાકાત કરી
    Next Article
    મોડાસાની કલરવ સ્કૂલમાં બાળ સાંસદ ચૂંટણી યોજાઈ:વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના પાઠ શીખ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment