Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિત 13 સરકારી કચેરીઓમાં ગંદકી જોવા મળી‎:13 સરકારી કચેરીઓમાં ગંદકી છતા નોટિસ, નાના વેપારીઓને દંડ

    1 day ago

    જૂનાગઢ મહાનગરપાલિકાના દ્વારા સરદાર બાગ વિસ્તારમાં તપાસ હાથ ધરીને જાહેરમાં ગંદકી ફેલાવનારા પાસેથી સ્થળ પર જ ન્યુસન્સ ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. સરદાર બાગ કેમ્પસની જગ્યા પી.ડબલ્યુ.ડી. માર્ગ અને મકાન વિભાગ હસ્તક હોવા છતાં, નાગરિકોના સ્વાસ્થ્ય અને સુવિધા ખાતર મહાનગરપાલિકા ત્યાં નિયમિત કચરા કલેક્શન અને સફાઈ કામગીરી કરે છે.જાહેરમાં કચરો ન ફેંકવા અને પોતાના પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ સરકારી કચેરીઓને સત્તાવાર નોટિસ આપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સબ રજિસ્ટ્રાર કચેરી, લેન્ડ રેકોર્ડ અને સિટી સર્વે કચેરી, મ્યુઝિયમ હાઉસ, જાહેર ટ્રસ્ટ નોંધણી કચેરી, મદદનીશ ખેતી નિયામક કચેરી, નાયબ નિયામક કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સંયુક્ત ખેતી નિયામક કચેરી, પીજીવીસીએલ, ફોરેન્સિક લેબ, જિલ્લા સહાયક નિરીક્ષક અને સરદાર બાગ કૅન્ટીનનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    વારંવાર આવી તકલીફથી હેરાનગતી‎:મંગળવારે અચાનક ટેક્નિકલ ખામીને લીધે આરટીઓ ટ્રેક બંધ , 110 અરજદારોને ધક્કો
    Next Article
    સદનસીબે જાનહાની નહીં, ટ્રાફિક જામ:એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક રેલવે ફાટકનો બૂમ બેરિયર તૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment