Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિષભ પંત લંચથી ઠીક પહેલાં આઉટ, 128 રન બના:પ્રથમ ઇનિંગમાં ભારતનો સ્કોર 629/6, કિવીઝ પર લીડ 261 રન

    12 घंटे पहले

    ભારતીય વિકેટકીપર રિષભ પંતે ન્યૂઝીલેન્ડમાં પહેલી સદી ફટકારી. આ તેની નવમી ટેસ્ટ સેન્ચુરી છે. તે વેલિંગ્ટન ટેસ્ટના ચોથા દિવસે લંચથી ઠીક પહેલાં 128 રન બનાવીને આઉટ થયો. પંતની સદીની ઇનિંગના દમ પર ભારતે ન્યૂઝીલેન્ડમાં પોતાનો સૌથી મોટો ટેસ્ટ સ્કોર બનાવ્યો. ટીમે પહેલી ઇનિંગમાં 6 વિકેટ પર 629 રન બનાવી લીધા છે. તેની લીડ 261 રન થઈ ગઈ છે. ધ્રુવ જુરેલ અણનમ પાછો ફર્યો છે. પંત ઉપરાંત, કેએલ રાહુલે 136, શુભમન ગિલે 98, યશસ્વી જયસ્વાલે 85 અને દેવદત્ત પડિકલે 80 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં 368 રન પર ઓલઆઉટ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    Syed Mushtaq Ali Trophy 2026: When And Where To Watch 5th Round Matches Live
    Next Article
    આઈસ્ક્રીમને ફ્રોઝન ડેઝર્ટ તરીકે વેચાતા 51‎સ્થળે તપાસ:દૂધની મલાઈથી બનતી આઇસ્ક્રીમ અને વનસ્પતિ તેલથી બનતાં ફ્રોઝન ડેઝર્ટ બંને ઉત્પાદનો વચ્ચે તફાવત હોય ફૂડ તંત્રની તપાસ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment