Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1254 ખેલાડીઓની પ્રતિભાની કસોટી કરાઈ:800 મીટર દોડ, સ્ટ્રેચિંગ, વર્ટિકલ જમ્પથી ખેલાડીઓની શક્તિ પરખાઇ

    10 hours ago

    માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાના ‘બેટરી ટેસ્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાના 1254 ખેલાડીઓની પ્રતિભાની કસોટી કરવામાં આવી હતી. આ બેટરી ટેસ્ટ દ્વારા પસંદ થયેલા ખેલાડીઓને રાજ્યની સ્પોર્ટ્સ સ્કૂલોમાંશિક્ષણની સાથે સાથે પ્રોફેશનલ રમત પ્રશિક્ષણ અને હોસ્ટેલની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. શારીરિક ક્ષમતા માપવા માટે 800 મીટર દોડ, વર્ટિકલ જમ્પ, સ્ટ્રેચિંગ સહિતના 7 જેવા ટેસ્ટ લઇ તેમની કસોટી લેવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના વાતાવરણમાં પલટો:વહેલી સવારથી ફૂંકાયો તેજ પવન, ઉજાલા સર્કલ પાસે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી; વાહન ચાલકોને હાલાકી
    Next Article
    ગ્લોબલ રિસાઇકલિંગ ડે નિમિત્તે જાગૃતિ અભિયાન:400 કિલો ઈ-વેસ્ટ અને 2 ટન પ્લાસ્ટિક કચરો ભેગો કરી રિસાઇકલિંગ માટે અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment