Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી:યુવા મોરચો દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

    13 hours ago

    ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ સ્મૃતિ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે,​માનવસેવા એ જ પ્રભુસેવાના ઉમદા આશય સાથે આયોજિત આ રક્તદાન શિબિરમાં ભાવનગર મહાનગરના બંને વિધાનસભમાં જુદી જુદી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યા હતા, ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી 23 જૂન 1953 ના રોજ નિર્વાણ પામ્યા હતાં, તેમજ 6 જુલાઈ 1901 મા અવતરણ પામેલ. પ્રદેશ ભાજપના માર્ગદર્શન અને અધ્યક્ષ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં ભાવનગર શહેર ભાજપ દ્વારા ડૉ. શ્યામાપ્રસાદજીના સ્મરણાર્થે 23 જૂનથી 6 જુલાઈ સુધી સેવાકાર્યો તેમજ સંગઠનને શક્તિશાળી બનાવવાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે આજરોજ પૂર્વ અને પશ્ચિમ વિધાનસભામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ, મેયર ઉષાબેન, સ્ટેન્ડિંગ ચેરમેન કિશન મહેતા, પૂર્વ અધ્યક્ષો સહીત પૂર્વ અને વર્તમાન સંગઠનના હોદ્દેદારો, વરિષ્ટ આગેવાનો, નગરસેવકો, તમામ વોર્ડ સંગઠનો, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,
    Click here to Read More
    Previous Article
    રાજકોટના રેસકોર્સ મેદાનમાં 2 થી 6 સપ્ટેમ્બર જન્માષ્ટમી મેળો:સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળાને આકર્ષક શિર્ષક આપવા શહેરીજનોને આમંત્રણ અપાયુ
    Next Article
    How To Make Kathal Biryani That Tastes Almost Like Mutton Biryani

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment