Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુ ખરાબ રીતે આઉટ થયો યશસ્વી જયસ્વાલ:રન લેવા માટે દોડ્યો ને બોલર સાથે અથડાતા પીચ પર પડ્યો; પડિકલ ફિફ્ટી ફટકારી; સ્કોર 122/1

    16 hours ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. હાલમાં પહેલા દિવસના બીજા સેશનમાં પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 122/1 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને દેવદત્ત પડિકલ ક્રિઝ પર છે. દેવદત્ત પડિકલે કરિયરની બીજી ફિફ્ટી ફટકારી છે. યશસ્વી જયસ્વાલ 32 રન બનાવીને રન આઉટ થયો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    PM Modi काफिला रुकवाकर कार से उतरे, फिर... दिल छू लेगा Video | Independence Day 2026 | PM Modi Viral
    Next Article
    રાની મુખર્જીને ઓસ્ટ્રેલિયામાં સન્માન મળતાં ભાવુક થઈ:શાહરુખ ખાન પછી પ્રતિષ્ઠિત લા ટ્રોબ યુનિવર્સિટીનું સર્વોચ્ચ સન્માન મેળવનારી બીજી ભારતીય એક્ટર બની

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment