Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિફરેલી સિંહણ 12 કલાકે પાંજરામાં:હવે સાત કલાકમાં જ સુરતથી ઉદયપુર પહોંચાશે, આજે રાજ્યભરમાં UPI પેમેન્ટ બંધ,પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફરી ફાયરિંગ

    1 day ago

    લિવ-ઇનમાં જન્મેલા બાળકો કાયદેસર ગણાશે રાજ્યમાં 1 ઓક્ટોબરથી UCC કાયદો બની ગયો...આનાથી લિવ-ઇનમાં જન્મેલા બાળકો કાયદેસર ગણાશે..વસિયત ના હોય તો સંપત્તિમાં પેરેન્ટ્સનો ભાગ ગણાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજે રાજ્યભરમાં UPI પેમેન્ટ બંધ આજે ગાંધી જયંતિએ નો યુપીઆઈ ડે જાહેર.. વેપારીઓએ MDR ચાર્જથી મુક્તિની માગ સાથે રાજ્યભરમાં UPI પેમેન્ટ બંધ રખાયું.રાજકોટ-વડોદરામાં વેપારીઓએ QR કોડ મશીન પર કાળું કપડું ઢાંક્યુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગૌ હત્યા અટકાવવાની માગ સાથે અહિંસા માર્ચ સુરતમાં ગેરકાયદે ચાલતા કતલખાના સામે અહિંસા માર્ચ.. સાધુ-સંતો અને હજારો જીવદયાપ્રેમી બેનરો સાથે જોડાયા.. ગુજરાત ગૌરક્ષા આયોગના ચેરમેને કહ્યું ભાજપ ગાયનું પૂંછડું પકડી સત્તાના શિખરે પહોંચી, પણ ગૌહત્યા ન અટકી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 12 કલાકે પાંજરે પૂરાઈ વિફરેલી સિંહણ અમરેલીમાં સિંહણે એક બાદ એક પાંચ લોકો પર હુમલો કર્યો. 12 કલાક બાદ સિંહણને વનવિભાગે પાંજરે પૂરી.સિંહણને હડકવા હોવાની આશંકા છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાત કલાકમાં સુરતથી ઉદયપુર પહોંચી જવાશે સુરતથી ઉદયપુર જતી પહેલી સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી. 4 ઓક્ટોબરથી ટ્રેન શરુ થશે. સાત કલાકમાં ઉદયપુર પહોંચી જવાશે..ચેર કારનું ₹1,515 અને એક્ઝિક્યુટિવનું ₹2,720 ભાડું રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફરી ફાયરિંગ અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ..પોશડોડા લઈને જતી સ્કોર્પિયોને રોકતા આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જવાબમાં પોલીસે પગમાં ગોળી મારી..10 દિવસમા આ બીજી ઘટના.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિદ્યાર્થિનીઓ પર હુમલો કરતા સગીરને પકડાવ્યું LC અમદાવાદના બાપૂનગરમાં વિદ્યાર્થીએ એક વિદ્યાર્થિનીને માર મારતા તે બેભાન થઈ ગઈ.તો બીજી વિદ્યાર્થિનીની સાઈકલ તોડી નાખી.. વિદ્યાર્થી ઘૂરતો હોવાથી વિદ્યાર્થીનીએ ફરિયાદ કરતા તેણે આ કૃત્ય કર્યું..લઘુમતી સમાજના સગીરને સ્કૂલે એલસી પકડાવ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જમીન વિવાદમાં કૌટુબિંક ભાઈઓ વચ્ચે ફાયરિંગ દ્વારકાના જામ કલ્યાણપુરમાં જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે ફાયરિંગ. માથાકૂટ બાદ થયેલા ફાયરિંગમાં 2 લોકોને ગોળી વાગી. ઘાયલોને ઈજાગ્રસ્ત કરાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડેપ્યુટી TDOની NSUI કાર્યકર્તાની ગરદન પકડી ઝપાઝપી અમદાવાદના નવરંગપુરામાં ગેરકાયદે PGની અગાઉની રજૂઆતનો જવાબ માગવા ગયેલા ડેપ્યુટી TDOએ NSUI કાર્યકર્તાની ગરદન પકડી ઝપાઝપી કરી...સાથે જ બહાર મળશે તો જોઈ લઈશની ધમકી આપી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો AC ડોમમાં ગરબા માટે ફાયર NOC ફરજિયાત અમદાવાદમાં AC ડોમમાં ગરબા માટે ફાયર NOC ફરજિયાત રહેશે.અમદાવાદ ફાયર વિભાગ કરશે સરપ્રાઈઝ ચેકિંગ અને ફોટોગ્રાફી,.નિયમભંગ બદલ તાત્કાલિક એક્શન લેવાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    दिल्ली से कटरा के लिए वैष्णो देवी स्पेशल ट्रेन का ऐलान, पानीपत-अंबाला-लुधियाना में स्टॉपेज, देखें टाइम टेबल
    Next Article
    ગાંધી જયંતી નિમિત્તે કાર્યક્રમોનું આયોજન:પોલીસ દ્વારા નશા મુક્તિ માટે જન જાગૃતિ કાર્યક્રમ; પ્રદેશ પ્રમુખે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી ખાદી ખરીદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment