Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં જીત, ગુજરાતમાં ઝાલમુરી ખાઈને ઉજવણી:ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર, UPથી ઝડપાયા SBIમાં લૂંટ કરનાર બે આરોપીઓ,ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં 12 આરોપીઓ દોષિત

    23 hours ago

    ઝાલમુડી ખાઈને પ.બંગાળની જીતની ઉજવણી કરી કમલમમાં ભાજપે પ.બંગાળમાં મેળવેલી ઐતિહાસિક જીતનો જશ્ન મનાવ્યો. ભાજપ નેતાઓએ ઝાલમુડી ખાઈને જીતની ઉજવણી કરી. તો સુરતમાં ફટાકડા ફોડી, મોં મીઠું કરાવી કાર્યકર્તાોએએ ઉજવણી કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની જીત ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ સામે30 હજારથી વધુ જંગી લીડથી વિજય મેળવ્યો છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આ વખતે પણ વિદ્યાર્થિનીઓએ પરિણામમાં બાજી મારી આજે ધો. 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. સાયન્સનું 84.33% ને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ આવ્યું છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા પાંચ ટકા વધારે આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો SBI બેન્કમાં લૂંટ કરનાર 2 આરોપીઓ ઝડપાયા સુરતમાં એસબીઆઈ બેન્કમાં 50 લાખની લૂંટ ચલાવનાર 2 આરોપીઓ ઝડપાયા. ક્રાઈમબ્રાન્ચે બંનેને યુપીના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે..27 એપ્રિલે પાંચથી સાત લૂંટારૂઓએ હથિયાર સાથે બેન્કમાં લૂંટ મચાવી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસના ઉમેદવારે બોગસ એલસી રજૂ કર્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવારે બોગસ એલસી રજૂ કર્યું. કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન કોડેકર સામે પોલીસ ફરિયાદ નોંધવાની સૂચના આપી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં 12 આરોપીઓ દોષિત પોરબંદરના ગોસાબારા આરડીએક્સ લેન્ડિંગ કેસમાં જામનગર કોર્ટે 12 આરોપીઓેને દોષિત ઠેરવ્યા છે.આરોપીઓ 1993ના મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ સાથે અને દાઉદ ઈબ્રાહિમ સાથે સીધુ કનેક્શન ધરાવતા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બેફામ કારે બાઈક અને છકડાને અડફેટમાં લીધા ભાવનગરના સિહોરમાં ઓરા કારે એક બાઈક અને છકડાને અડફેટમાં લીધી. અકસ્માતમાં એક મહિલા સહિત છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઈકો અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માતમાં 2ના મોત રાજકોટના ગોંડલ રોડ પર ઈકો અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત.. 2 લોકોના મોત નીપજ્યા, જ્યારે પાંચ ઘાયલ થયા છે. .પરિવાર લૌકિક પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પત્ની અને દીકરીની હત્યા કરી પતિનો આપઘાત મહેસાણામાં વડનગર સિવિલના ચોથા માળેથી કુદી પતિની આત્મહત્યા કરી લીધી. સ્યુસાઈડ નોટમાં ખુલાસો થયો કે તેણે છ મહિના પહેલા પત્ની અને દીકરીની હત્યા કરી લાશને દાટી દીધી હતી. પોલીસે ઘરમાં ખાડો ખોદ્યો ને બન્નેની લાશ મળી આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ત્રણ સિસ્ટમ સક્રિય થતા તાપમાનમાં આંશિક ઘટાડો 5 અને 6 મેએ દરિયાઈ વિસ્તારોમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.જો કે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં ભાજપ 173 બેઠકો પર આગળ, 30 પર જીત:નંદીગ્રામમાં સુવેન્દુ માત્ર 3000 મતોથી આગળ, ભવાનીપુરમાં મમતાથી પાછળ
    Next Article
    મારુતિ સુઝુકી ખેરવામાં વિદ્યાર્થીઓને તાલીમ આપી નોકરી આપશે:ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે હિંમતનગર રોટરી ક્લબ દ્વારા સેમિનાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment