Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂ ખરીદવા ગયા ને 12 ગ્રાહક પકડાઈ ગયા:વડોદરામાં SMCની રેડમાં 10 લાખનો દારૂ ઝડપાયો, 12 વાહનો જપ્ત; મુખ્ય આરોપીના પાર્ટનરની પણ ધરપકડ

    1 week ago

    વડોદરાના ગોરવાના પંચવટી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપીનો પાર્ટનર અને 12 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા અને 10.46 લાખ રૂપિયાની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો, 12 વાહન, 16 મોબાઈલ, 2,61,700 રોકડા રૂપિયા, ગ્લાસ મળીને કુલ 29,53,037 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના દરોડા દરમિયાન મુખ્ય બુટલેગર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. SMCએ બાતમીના આધારે દરોડા પાડ્યા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તેમજ જુગારના અડ્ડા ઉપર અવારનવાર સપાટો બોલાવવામાં આવે છે. SMCની ટીમને બાતમી મળી હતી કે, ગોરવા પંચવટી વિસ્તારમાં બુટલેગર ભાવેશ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂ ઉતારવામાં આવે છે અને તેનો બિન્દાસ રીતે વેચાણ પણ કરવામાં આવે છે. SMCએ વિદેશી દારૂના જથ્થા સાથે 12 વાહનો જપ્ચ કર્યા આ દરમિયાન 19 માર્ચના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોરવા ગંગાનગર ખાતે શ્રીહરિ ફ્લેટની દુકાન નંબર 1માં રેડ કરવામાં આવી હતી. જેમાં સ્થળ ઉપરથી લાખોની મત્તાના દારૂના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દારૂ ખરીદી કરવા માટે આવેલા કેટલાક ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. SMCએ વિદેશી દારૂનો જથ્થો અને 12 વાહનો મળીને લાખોની મત્તાનો મુદ્દામાલ કબજે કરીને જવાહરનગર પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે. પકડાયેલા 13 આરોપી વોન્ટેડ આરોપીઓ
    Click here to Read More
    Previous Article
    હાઈકોર્ટનો આદેશ છતાં પગાર વધારો નહીં:નવસારીમાં આંગણવાડી બહેનોમાં રોષ, પડતર માંગણીઓ મુદ્દે રેલી યોજી, કલેક્ટરને આવેદન આપ્યું, આંદોલનની ચીમકી
    Next Article
    Chaitra Navratri 2026 | ચૈત્રી નવરાત્રીમાં ભક્તો તો ઠીક સાવજ પણ માતાજીની સેવાઈ | Bhavnagar |Palitana

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment