Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના દડવા ખાતે ફૂડ લાયસન્સ કેમ્પ યોજાયો:12 વેપારીઓને સ્થળ પર જ સર્ટિફિકેટનું વિતરણ કરાયું

    6 days ago

    અમરેલી જિલ્લા કલેક્ટરની સૂચનાથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક ખાસ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ યાત્રાધામોની આસપાસના ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓની તપાસ માટે હતો. તા. 6 ઓક્ટોબર, 2026 ના રોજ કુંકાવાવ-વડીયા તાલુકાના દડવા (રાં) ખાતે આવેલા પ્રસિદ્ધ દડવા રાંદલ મંદિર પરિસરમાં આ ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન ખાદ્ય પદાર્થો વેચતા તમામ વેપારીઓને ધંધાના સ્થળે પૂરી સાફ-સફાઈ રાખવા અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ હતી. તેમને ખાદ્ય સામગ્રી પેક કરવા માટે છાપાંનો ઉપયોગ ન કરવા અને તેનાથી થતા નુકસાન વિશે પણ જાણ કરાઈ. આ કેમ્પમાં સ્થળ પર જ 12 જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટર્સને જરૂરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં કચરાના ટેમ્પોના 2 ચાલકો દારૂના નશામાં ઝડપાયા:દારૂની પોટલીઓ સાથે પકડાયા, સ્થાનિકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
    Next Article
    સુરેન્દ્રનગરમાં 'સેવા જ્યોતિ યાત્રા'નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ:પ્રભારી મંત્રી દર્શના વાઘેલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં, 'વિકસિત ભારત@2047'નો સામૂહિક સંકલ્પ લેવાાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment