Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બર્થ ડે પર લવલીનાનો ગોલ્ડન પંચ:એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારી બીજી ભારતીય મહિલા બોક્સર; ભારત 12 ગોલ્ડ સાથે નંબર-6 પર

    17 hours ago

    સ્ટાર બોક્સર લવલીના બોરગોહેને પોતાના બર્થ ડેના દિવસે જ એશિયન ગેમ્સમાં પોતાની કારકિર્દીનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેમણે મહિલાઓની 75 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં ચીનની બાઓ જિયીને 5-0થી હરાવી. 28 વર્ષની લવલીના એશિયાડમાં બોક્સિંગનો ગોલ્ડ મેડલ જીતનારી બીજી ભારતીય મહિલા બોક્સર બની છે. તેમના પહેલાં મેરી કોમ 2014માં ચેમ્પિયન બની હતી. આ સાથે ભારતની મહિલા આર્ચરી ટીમે ગેમ્સના ઇતિહાસમાં પ્રથમ વખત રિકર્વ કેટેગરીમાં ગોલ્ડ મેડલ અપાવ્યો. આ ટીમમાં અંકિતા ભગત, કીર્તિ અને કુમકુમની ટીમે 10 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 5-3થી હરાવ્યું. જાપાનના નાગોયામાં ચાલી રહેલી ગેમ્સના 13મા દિવસે ભારતના 12 ગોલ્ડ સહિત કુલ 70 મેડલ થઈ ગયા છે. તે મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાન પર આવી ગયું છે.
    Click here to Read More
    Previous Article
    Accenture Is Planning To Go Shopping Again — With $5 Billion Behind Its AI Bet
    Next Article
    દિલ્હીમાં SIRનો વિરોધ, AAP નેતાની અટકાયત:11 મેટ્રો સ્ટેશન બંધ, જંતર-મંતર પર ફોર્સ તૈનાત; CJP મુંબઈમાં પ્રદર્શન કરશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment