Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુલાઈમાં 12 દિવસ બેંકોમાં કામ નહીં થાય:4 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત અલગ-અલગ જગ્યાએ 6 દિવસ બેંક બંધ રહેશે

    एक दिन पहले

    આવતા મહિને એટલે કે જુલાઈમાં જુદા જુદા રાજ્યો અને શહેરોમાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. 4 રવિવાર અને બીજા-ચોથા શનિવાર ઉપરાંત 6 દિવસ જુદી જુદી જગ્યાએ બેંકોમાં કામકાજ થશે નહીં. આવી સ્થિતિમાં જો તમને આ મહિને બેંક સંબંધિત કોઈ જરૂરી કામ હોય તો આ રજાના દિવસો સિવાય તમે બેંક જઈ શકો છો. કયા કયા શનિવારે બેંકો બંધ રહેશે? રવિવારની રજા ક્યારે ક્યારે રહેશે? ઓનલાઈન બેન્કિંગ દ્વારા કામ કરી શકશો તમે બેંકોની રજા હોવા છતાં ઓનલાઈન બેન્કિંગ અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ અથવા અન્ય કામ કરી શકો છો. આ સુવિધાઓ પર બેંકોની રજાઓની કોઈ અસર પડશે નહીં.
    Click here to Read More
    Previous Article
    Unforgettable Kathy Bates movies every film buff should see
    Next Article
    મહેસાણામાં મહિલા TTE-મુસાફર વચ્ચે મારામારી:ટિકિટ ચેકિંગ સમયે બાળકને ધક્કો મારી લાફો મારતા મામલો બિચક્યો, છેડતીના કેસમાં ફસાવવાની ધમકી આપ્યાનો પરિવારનો આક્ષેપ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment