Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની 2,773 બેઠકનું ચિત્ર સ્પષ્ટ:મોરબી-પોરબંદર-ગોંડલમાં BJPનો દબદબો; તાલાલા તા.પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, જુઓ સંપૂર્ણ પરિણામ

    1 day ago

    સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ હતી. જેમાં ચાર સ્તરની કુલ 2,773 બેઠકના ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયા છે. ત્યારે, ભાજપે 2,214 બેઠક (આશરે 80%) પર ભગવો લહેરાવ્યો છે. ભાજપનું વર્ચસ્વ ખાસ કરીને મહાનગરપાલિકામાં સ્પષ્ટ છે, જ્યાં તેમણે 380માંથી 349 બેઠક જીતી છે, જ્યારે જિલ્લા પંચાયતમાં પણ 335માંથી 294 બેઠક અને નગરપાલિકામાં 999માંથી 783 બેઠક મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેટલીક બેઠકો પર થયેલા ઉલટફેર અને વિરોધ પક્ષોના મજબૂત દેખાવે રાજકીય ગરમાવો લાવી દીધો છે. મોરબી, પોરબંદર અને ગોંડલમાં ભાજપની એકતરફી જીત નોંધાઈ છે, જ્યારે જૂનાગઢ અને જસદણમાં વિપક્ષોએ મજબૂત હાજરી નોંધાવી છે. ચૂંટણી હાઈલાઈટ્સ આવો જાણીએ સૌરાષ્ટ્ર-કચ્છની 7 મહાનગરપાલિકા, 12 જિલ્લા પંચાયત, 32 નગરપાલિકા અને 89 તાલુકા પંચાયતનું રિઝલ્ટ… સૌરાષ્ટ્ર-કચ્છ 1.રાજકોટ 2.જામનગર 3.જૂનાગઢ 4.પોરબંદર 5.ગીર સોમનાથ 6.દેવભૂમિ દ્વારકા 7.અમરેલી 8.સુરેન્દ્રનગર 9.મોરબી 10.બોટાદ 11. ભાવનગર 12 કચ્છ
    Click here to Read More
    Previous Article
    બુધવારનું રાશિફળ:મકર રાશિના જાતકોને વેપારમાં સોનેરી તક મળશે, ધન જાતકોને મહેનતનું મીઠું ફળ મળશે
    Next Article
    વ્યારા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ:ભગવો લહેરાયો, ભાજપે 26 બેઠકો પર જીત મેળવી, જુઓ વિજેતાના ફોટો સાથેનું લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment