Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહારના 12 જિલ્લામાં પૂર, 23 લાખ લોકો પ્રભાવિત:યુપીના બરેલીમાં ફાયર સ્ટેશનમાં પાણી ભરાયું; ઉત્તરાખંડના 3 જિલ્લામાં શાળાઓ બંધ

    14 hours ago

    બિહારમાં ગંગા, કોસી, ગંડક, બૂઢી ગંડક, પુનપુન અને બાગમતી નદીઓમાં પૂર આવવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 12 જિલ્લામાં 22.42 લાખ લોકો પ્રભાવિત થયા છે. ભાગલપુરમાં રિંગ ડેમ ઓવરફ્લો થવાથી સુલતાનગંજ નજીકના લગભગ 4 હજાર ઘરો પાણીમાં ડૂબી ગયા. યુપીમાં ચોમાસાનો વરસાદ સતત ચાલુ છે. બરેલીમાં રવિવારે બપોરથી અટકી-અટકીને થઈ રહેલા વરસાદને કારણે ફાયર સ્ટેશનમાં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું. જ્યારે, ઘરોના રસોડા અને બેડરૂમ સુધી ઘૂંટણ સુધી પાણી પહોંચી ગયું. જ્યારે, ઉત્તરાખંડમાં વરસાદને કારણે અલ્મોડા, નૈનીતાલ અને ચંપાવતમાં આંગણવાડી કેન્દ્રો સાથે તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. કેદારનાથ પગપાળા માર્ગ પર પહાડી પરથી પડેલા પથ્થરની ઝપેટમાં આવવાથી એક મહિલાનું મોત થયું. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    લેન્ડિંગ વખતે રનવે ક્રોસ કરી આગળ નીકળી ગયું પ્લેન, VIDEO:મિયામી એરપોર્ટ પર અનેક ગાડીઓ સાથે અથડાતા ભીષણ આગ લાગી; 5 લોકો જીવતા ભૂંજાયા, 3ની હાલત ગંભીર
    Next Article
    GEN-Zને આકર્ષવા સાંસદની 'ડાકલા'ની સુરાવલી:મોદીના આગમન પૂર્વે રાત્રિ બજારમાં ભોજન અને ભજન ક્લબિંગનું આયોજન, ભાજપના આગેવાનોએ જમાવટ કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment