Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીમ ઈન્ડિયાને 12 બોલમાં 16 રનની જરૂર:કેપ્ટન શ્રેયસ અને નમન ધીર ક્રિઝ પર; સેમસન 33 બોલમાં 67 રન ફટકારીને આઉટ

    4 days ago

    ન્યૂઝીલેન્ડે પહેલી T20I મેચમાં ભારતને 226 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 18 ઓવરમાં 210/5 છે. ટીમ તરફથી શ્રેયસ અય્યર અને નમન ધીર ક્રિઝ પર છે ન્યૂઝીલેન્ડે T20 ઇન્ટરનેશનલમાં ભારત સામેના પોતાના સૌથી મોટા સ્કોરની બરાબરી કરી લીધી છે. કિવી ટીમે ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ રહેલી સિરીઝની પહેલી મેચમાં 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 225 રન બનાવ્યા. ગ્લેન ફિલિપ્સે 40 બોલ પર નોટઆઉટ 82 રન બનાવ્યા. ભારત માટે મયંક યાદવ, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ લીધી. એક બેટર રન આઉટ થયો. આ વર્ષે જાન્યુઆરીમાં બનાવેલા રેકોર્ડની બરાબરી ન્યૂઝીલેન્ડે આ વર્ષે જાન્યુઆરીમાં તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં ભારત સામે 225 રન બનાવ્યા હતા. આ ન્યૂઝીલેન્ડનો ટીમ ઈન્ડિયા સામે અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર હતો. આજે ન્યૂઝીલેન્ડે આ સ્કોરની બરાબરી કરી લીધી છે. મેચના અપડેટ્સ જોવા માટે નીચે LIVE બ્લોગ જુઓ...
    Click here to Read More
    Previous Article
    Driving Licence Address Change May Soon Be Free, Auto-Approved In 30 Days
    Next Article
    અડધી દુનિયાના યંગસ્ટર્સ ડૅન્ડ્રફથી પ્રભાવિત!:ડર્મેટોલોજિસ્ટ પાસેથી જાણો સ્કૅલ્પની દુર્ગંધના કારણો, 10 સાવધાનીઓ રાખો; હેલ્ધી હેર માટેની 12 ટિપ્સ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment