Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેલામાં સ્કાય લાઈન ફ્લેટના સી બ્લોકમાં આગ:અમદાવાદ ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે, 15 માળ સુધી ધુમાડો જ ધુમાડો

    10 hours ago

    અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપર આવેલા સ્કાય લાઈન ફ્લેટના સી બ્લોકના ત્રીજા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદ ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કરી દેવાયા છે. 15 માળ સુધી આગનો ધુમાડો ફેલાઈ ગયો છે. આગ લાગતાની સાથે જ ફ્લેટના સી બ્લોકના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે લોકો નીચે ઉતરી ગયા હતા. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ...
    Click here to Read More
    Previous Article
    રાહુલે કહ્યું- હોસ્પિટલમાં આખી રાત સોફા પર સૂતો રહ્યો:માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતો; સોનિયા બે દિવસથી હોસ્પિટલમાં દાખલ
    Next Article
    બોટાદ ગુરુકુળ B.Ed. કોલેજમાં વિદાય સમારોહ યોજાયો:સેમ-4ના તાલીમાર્થીઓને શિક્ષક બનવા શુભેચ્છાઓ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment