Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ઠંડીનો ચમકારો:11.4 ડિગ્રી સાથે અમરેલી ઠંડુગાર, રાજકોટ રેલવે પોલીસની બેદરકારીનો વીડિયો, દિલજીતના કોન્સર્ટ માટે 85 હજારની ભીડની તૈયારી

    6 hours ago

    પોલીસ બેન્ડ સાથે 'લીલી પરિક્રમા'નો વિધિવત પ્રારંભ ભગવાન દત્તાત્રેયની પૂજા સાથે ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો... 50 હજાર કાપડની થેલીઓનું વિતરણ કરી પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા અને બાળકો-વૃદ્ધોની સંભાળ રાખવા અપીલ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, પારો ગગડ્યો ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો... અમરેલી 11.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું, જ્યારે માઉન્ટ આબુમાં પારો શૂન્ય ડિગ્રી પહોંચ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દિલજીત દોસાંજે કોન્સર્ટ પહેલા રાત્રે રિહર્સલ કર્યું દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટને લઈને ફેન્સમાં ભારે ક્રેઝ, મોદી સ્ટેડિયમમાં સ્ટેજ-લાઈટિંગનું રિહર્સલ પૂર્ણ... 85 હજાર દર્શકો માટે પોલીસ બંદોબસ્ત, મેટ્રો અને પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરત જિલ્લા કલેક્ટરની સંકલન બેઠકમાં તડાફડી સુરત કલેક્ટરની સંકલન બેઠકમાં ધારાસભ્યોએ પાણી, ડ્રેનેજ, ટ્રાફિક, પ્રદૂષણ અને નડતરરૂપ વીજ ટાવરના મુદ્દે રજૂઆતો કરી... અધિકારીના જવાબથી નારાજ વિનુ મોરડીયાએ કહ્યું, 'જવાબ નહીં, રિઝલ્ટ જોઈએ'. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવી RTO બિલ્ડિંગ પાસે BRTSમાટે ઉભા રહેવુ પડશે ચીમનભાઈ પટેલ બ્રિજની કામગીરીને કારણે અમદાવાદના RTO સર્કલ પાસેનું BRTS બસ સ્ટેન્ડ દૂર કરાયું... હવે મુસાફરોને આગામી 6 મહિના નવી RTO બિલ્ડિંગના ગેટ પાસે બસ પકડવી પડશે, બસો સુભાષબ્રિજ સર્કલ ફરીને આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદમાં 3.30 લાખમાં 1 BHK ફ્લેટ મળશે અમદાવાદના થલતેજ, ગોતા સહિત 8 વિસ્તારોમાં PM આવાસ યોજના હેઠળ 3.30 લાખમાં 434 EWS 1 BHK ફ્લેટ માટે અરજી શરૂ... 3 જાન્યુઆરી સુધી AMCની વેબસાઈટ પર ફોર્મ ભરી શકાશે, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'છૂટક આઈસક્રીમ 'ફ્રોઝન ડેઝર્ટ' છે કેમ ખબર પડે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફ્રોઝન ડેઝર્ટ પર પ્રતિબંધની માંગ સાથે આરોગ્ય વિભાગને પત્ર લખ્યો... છૂટક વેચાતા આઈસક્રીમની ઓળખ અને ભેળસેળ સામે આરોગ્ય વિભાગે સક્રિય કાર્યવાહી કરવાની પણ ટકોર કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રેલવે પોલીસની બેદરકારીનો વિડીયો વાયરલ રાજકોટ રેલવે સ્ટેશન પરથી 12 વર્ષનો બાળક ગુમ થતાં ફરિયાદ કરવા પહોંચેલા મામાને મહિલા PSOએ ગોદડું ઓઢીને સૂતા-સૂતા 24 કલાક રાહ જોવાનું કહ્યું... પોલીસની બેદરકારીનો વીડિયો વાયરલ થતાં પરિવારજનોએ કાર્યવાહી માગી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપના નેતાના પુત્ર સામે ઠગાઈની ફરિયાદ વડોદરામાં PM આવાસ યોજનાના નામે શિક્ષિકા સાથે ₹12 લાખની ઠગાઈ... સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી દુકાન અપાવવાના બહાને ભાજપના નેતા રાકેશ જોષીના પુત્ર કશ્યપ જોષી સહિત 3 સામે ફરિયાદ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિસાવદરમાં સિંહણે ખેડૂતને ફાડી ખાધો જૂનાગઢના વિસાવદરના રબારીકામાં ખેતરમાં કામ કરતા 55 વર્ષીય ખેડૂત પર સિંહણનો હુમલો થતાં મોત... વન વિભાગે સિંહણને પકડવા પાંજરાં ગોઠવ્યાં. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    પોખરણમાં બઘીરા AT1નું પ્રદર્શન:અદાણી ડિફેન્સે દિવસ-રાત 4 એન્ટી-ટેન્ક મિસાઇલો ઝીંકી, 8 કિમી સુધીની મારક ક્ષમતા
    Next Article
    ગોધરાની દર્શન કેફે લાયસન્સ વિના ચાલતી હોવાથી બંધ કરાવી:પંચમહાલમાં હાઈવે અને શહેરની હોટલ-રેસ્ટોરન્ટ્સની તપાસ; 13 પેઢીમાંથી ખાણીપીણીના નમૂના લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment