Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સઘન ફૂડ સેફ્ટી ડ્રાઈવ હાથ ધરાઈ:હિંમતનગરમાંથી 113.20 લિટર શંકાસ્પદ ઘી જપ્ત

    21 hours ago

    ​દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, હિંમતનગર વર્તુળ દ્વારા સઘન ફૂડ સેફ્ટી ડ્રાઈવ હાથ ધરાઈ હતી. આ ઝુંબેશ અંતર્ગત ખાદ્યપદાર્થોના વેપારીઓને ત્યાં તપાસ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાયા હતા અને કુલ 6 જથ્થાઓમાંથી રૂ. 84,130 ની અંદાજિત કિંમતનો 113.20 લિટર ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. ​સાચોરા સેલ્સ એજન્સીમાંથી Rhydham Ghee (200 ml) ના બે અલગ-અલગ લોટમાંથી કુલ 28.4 લિટર, 500 ml જારમાંથી 43 લિટર અને 100 ml પેકિંગમાંથી 13.8 લિટર મળીને મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરાયો હતો. જ્યારે ​ગીતા ટ્રેડર્સમાંથી Khushali Pure Cow""s Ghee (500 ml) નું 15 લિટરઅને Amrut Pure Ghee (500 ml) નું 13 લિટર ઘી સીઝ કરવામાં આવ્યું હતું. ​જપ્ત કરવામાં આવેલા આ તમામ ઘીના નમૂનાઓને વધુ પૃથક્કરણ અર્થે માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા હતા. લેબનો અહેવાલ પ્રાપ્ત થયા બાદ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 તથા તેના નિયમો મુજબ કસૂરવારો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    ઉકરડાના ખાડા બાબતે તકરાર:પાડોશીઓના હુમલા અને ધમકીથી ગભરાઈ પ્રૌઢનો આપઘાતનો પ્રયાસ
    Next Article
    INDIA Bloc Rally, BJP Protest March LIVE Updates: "You Must Come," Says Rahul Gandhi Before 'Chalo Dilli' March

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment