Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોક અદાલત:સાબરકાંઠા લોક અદાલતમાં 11263 કેસોનો નિકાલ કરાયો

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં વિવિધ અદાલતોમાં યોજાયેલી લોક અદાલતોમાં કુલ 11,263 કેસોનો નિકાલ કરાયો હતો. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કે.આર. રબારી અને સચિવ સી.પી. ચારણના વડપણ હેઠળ યોજાયેલી આ કામગીરીમાં અકસ્માત વળતરથી લઈ ટ્રાફિક ચલણ સુધીના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવ્યું હતું. મોટર અકસ્માતના 53 કેસોમાં પક્ષકારોને 3,67,85,000 નું વળતર અપાવવાના આદેશો કરાયા હતા. જિલ્લાની મેજિસ્ટ્રેટ કોર્ટોમાં વર્ષોથી ચાલતા 7,218 કેસોમાં સમાધાન થતાં રૂ. 20,73,53,590 ની રકમની પતાવટ થઈ હતી. કોર્ટમાં કેસ દાખલ થાય તે પહેલાના તબક્કે જ બેંક લેણાં, વીજ બિલ અને ટ્રાફિક ઈ-ચલણ જેવા 4,045 કેસોમાં રૂ. 1,33,28,174.65 ની રકમનું નિરાકરણ લવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    Security expert’s book traces roots of terror in South Asia
    Next Article
    વેધર રિપોર્ટ:ઉ.ગુ.માં ગરમીનો પારો સવા ડિગ્રી ઘટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment