Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લંચ બ્રેક પૂરો થયાના પહેલા જ બોલે વિકેટ પડી:બાઉન્ડરી મારવાના પ્રયાસમાં પંત આઉટ; જુરેલ સાથેની 112 રનની ભાગીદારી તૂટી

    एक दिन पहले

    ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. બીજા સેશનમાં પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 431/7 છે. ટીમ તરફથી ધ્રુવ જુરેલ અને માનવ સુથાર ક્રિઝ પર છે. દિવસની શરૂઆતમાં સારાંશ વધારે વાર ક્રિઝ પર ટકી શક્યો નહિ અને 6 રન બનાવીને આઉટ થયો. શ્રીલંકા માટે અત્યાર સુધીમાં અસિથા ફર્નાન્ડોએ 4 વિકેટ લીધી. જ્યારે કેશરા નુવાંથાને 2 તો લાહિરુ કુમારાને 1 વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશ્રા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    IIT Bombay Convocation 2026: 3,763 Degrees Awarded, Record 620 PhD Degrees
    Next Article
    સાઉથ સ્ટાર અજિત કુમારનો યુરોપમાં અકસ્માત:રેસ દરમિયાન એક્ટરની બેકાબૂ કાર બીજી ગાડી સાથે અથડાઈ; 2025માં ત્રણ અકસ્માતમાં માંડ માંડ બચ્યો હતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment