Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં 112 જન રક્ષક પાઇલોટ્સ માટે તાલીમ યોજાઈ:30થી વધુ પાઇલોટ્સે ભાગ લીધો; હવે દર 6 મહિને જિલ્લા મથકે તાલીમ મળશે

    7 hours ago

    પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં 112 ‘જન રક્ષક’ પાઇલોટ્સ માટે પ્રથમ રિફ્રેશર ટ્રેનિંગ કેમ્પ યોજાયો. જિલ્લા પંચાયત ભવનના હોલમાં યોજાયેલા કેમ્પમાં 30થી વધુ પાઇલોટ્સે ભાગ લીધો હતો. અત્યાર સુધી આ તાલીમ માટે પાઇલોટ્સે અમદાવાદ જવું પડતું હતું. હવે રાજ્ય સરકાર અને વિભાગે દરેક જિલ્લામાં તાલીમ યોજવાનો નિર્ણય લીધો છે. નવી વ્યવસ્થા હેઠળ દર 6 મહિને અનુભવી અને તાલીમબદ્ધ ટ્રેનરો જિલ્લા મથકે પાઇલોટ્સને રિફ્રેશર તાલીમ આપશે. સ્થાનિક સ્તરે તાલીમ મળવાથી પાઇલોટ્સનો સમય અને નાણાં બચશે. આ વ્યવસ્થાથી કટોકટીના સમયે નાગરિકોને ઝડપી ઇમરજન્સી સેવા આપી શકાશે.
    Click here to Read More
    Previous Article
    10 હજાર દીવડાથી અક્ષરધામ ઝળહળી ઉઠ્યું:8થી 15 નવેમ્બર સુધી દીપોત્સવનું આયોજન, મહાભારતના સંદેશ સાથે વિશાળ રંગોળી તૈયાર કરાશે
    Next Article
    રાજકોટમાં વધુ એક PIની દાદાગીરી સામે આવી:વિડીયો:આતશબાજીના કાર્યક્રમમાં ભીડ થતા પ્રદ્યુમનનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરે વકીલ પુત્રનું ગળું દબાવ્યાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment