Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 1100 પોઈન્ટ ઘટીને 73,600 પર ટ્રેડિંગ:નિફ્ટી 300 પોઈન્ટ ઘટીને 23,150 પર આવ્યો, આઈટી શેરોમાં સૌથી વધુ વેચવાલી

    1 day ago

    આજ એટલે કે બુધવાર, 3 જૂને સેન્સેક્સ 1100 પોઈન્ટ (1.50%) ના ઘટાડા સાથે 73,600 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 300 પોઈન્ટ, એટલે કે 1.40% નો ઘટાડો છે, તે 23,150 પર આવી ગયો છે. આજના કારોબારમાં IT અને રિયલ એસ્ટેટ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે. શેરબજારમાં ઘટાડાના 3 મોટા કારણો એશિયન બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકી બજારમાં ગઈકાલે તેજી રહી વિદેશી રોકાણકારોએ ગઈકાલે 8 હજાર કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની ચોખ્ખી ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    Donald Trump, Vladimir Putin and Qatar: Inside Gianni Infantino’s decade of power
    Next Article
    ખાન સરના કોચિંગ પર હુમલાનો VIDEO સામે આવ્યો:લોકોએ ગાર્ડને ઢીબી નાખ્યો, ઈંટ-પથ્થર ફેંક્યા; જ્ઞાનબિંદુ કોચિંગના ડાયરેક્ટર સહિત 3ની ધરપકડ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment