Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે 1.10 લાખ ઉમેદવારો પોલીસ ભરતીની લેખિત પરીક્ષા આપશે:અમદાવાદ-સુરત સહિત રાજ્યભરના કેન્દ્રો પર કડક બંદોબસ્ત; CCTV, GPS અને Facial Recognitionથી નજર

    14 hours ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા આવતીકાલે યોજાનાર છે, જેમાં કુલ 1,10,680 ઉમેદવારો ભાગ લેશે. રાજ્યભરમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. દરેક કેન્દ્ર પર CCTV કેમેરાથી સતત મોનિટરિંગ પરીક્ષા સુચારૂ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. હજારોની સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને શિક્ષણ વિભાગના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. દરેક કેન્દ્ર પર CCTV કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવશે, સાથે જ GPS ટ્રેકિંગ અને Facial Recognition ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગેરરીતિ રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે કડક કાર્યવાહી પરીક્ષા દરમિયાન ઉમેદવારોની બાયોમેટ્રિક ચકાસણી પણ કરવામાં આવશે. કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝનમાં યોજાઈ રહી છે. ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવા અને જરૂરી દસ્તાવેજો સાથે લાવવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાંદેર-અડાજણમાં 20 એપ્રિલના એક દિવસનો પાણી કાપ:હજારો પરિવારને વહેલી સવારના પાણી ભરી લેવા તંત્રની અપીલ, જુઓ અસરગ્રસ્ત વિસ્તારોની યાદી
    Next Article
    Latest Gujarati News LIVE | આજના તમામ મહત્વના સમાચાર | Fatafat News | Weather Updates | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment