Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11 જિલ્લામાં વરસાદની આગાહી:અમદાવાદ, સુરત, રાજકોટમાં નવી TP મંજૂર, સિંહોનાં મોતથી સરકાર એલર્ટ મોડમાં, IPLની ફાઇનલ પહેલા ક્રિકેટ ફીવર

    8 hours ago

    3 શહેરોની TPને રાજ્ય સરકારની મંજૂરી અમદાવાદ-રાજકોટ-સુરતની TPને રાજ્ય સરકારની મંજૂરી... પાલડી એક્સ્ટેન્શન અને આંબાવાડી વિસ્તારની TP સ્કીમોને અંતિમ મંજૂરી તો વિરોચનનગર-ખોરજ નામંજુર આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદમાં ફાઈનલ પહેલાં "ક્રિકેટ ફીવર" અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ફાઈનલ પહેલાં "ક્રિકેટ ફીવર" જોવા મળ્યો... 43-44 ડિગ્રી ગરમીમાં ટિકિટની ફિઝિકલ કોપી મેળવવા પડાપડી તો કૃનાલ પંડ્યા પત્ની અને પુત્ર સાથે વરદાયિની માતાના દર્શને પહોચ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો IPL ફાઈનલની ટિકિટ બ્લેકમાં 1 લાખ સુધી પહોચી IPL 2026ની ફાઇનલ પહેલા ટિકિટોનું બ્લેક માર્કેટિંગ ચાલી રહ્યુ છે જેમાં 3500ની ટિકીટ બ્લેકમાં 15000 રૂપિયા તો પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટ 50 હજારથી 1 લાખ સુધી વેચાય છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો IPL ફાઇનલથી હોટલ, ટ્રાવેલ અને ટુરિઝમમાં તેજી IPL 2026ની ફાઇનલને લઇને અમદાવાદની હોટલ, ટ્રાવેલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં દિવાળી જેવો માહોલ, હોટલ ઇન્ડસ્ટ્રીને અંદાજે 200 કરોડ રૂપિયાથી વધુનો નફો થવાની આશા... તો ફ્ટાઇટના ભાડામાં 10 થી 15 ટકાનો વધારો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 1180 કરોડના કોકેઈન કેસમાં NIAની એન્ટ્રી ગુજરાતના દરિયામાંથી ઝડપાયેલા 118 કિલો કોકેઈન કેસમાં હવે NIAની એન્ટ્રી થઈ ..... આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલનો આકા કોણ... આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલનો આકા કોણ છે? અને ભારતના કયા કયા શહેરોમાં આ ચેઇન ફેલાયેલી છે તે બાબતે તપાસ થશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરત પોલીસની ‘હસ્તી’ બની કોટક પરિવારની ‘લક્ષ્મી’ જાન્યુઆરીની કકડતી ઠંડીમાં ત્યજી દેવાયેલી માસૂમ 'હસ્તી' કોટક પરિવારની 'લક્ષ્મી' બની .... આ બાળકીની જનેતાએ તેને રસ્તા પર છોડી દીધી હતી જેને ડિંડોલી પોલીસે ઉગારી છે . કારા સંસ્થાના માધ્યમથી 3 બાળકીઓને પરિવાર મળ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'KBCમાં તમને 25 લાખની લોટરી લાગી છે' 'KBCમાં તમને 25 લાખની લોટરી લાગી છે'... કહી ઠગબાજોએ સુરતના એક વ્યક્તિ પાસેથી કટકે કટરે 13. 51 લાખ પડાવ્યા... સુરત સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો જેનું કનેક્શન પાકિસ્તાન અને આસામ જોડાયેલું છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાળકી પર દુષ્કર્મ કરનારને છેલ્લા શ્વાસ સુધીની સજા ગાંધીનગરની ચાર વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે ... મર્યા પછી લાશ પરિવારને સોંપવા હુકમ કરાયો છે તો બાળકીને 10 લાખ રૂપિયાના વળતરનો આદેશ આપ્યો છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિંહોના મોત બાદ રાજ્ય સરકાર એલર્ટ મોડમાં સિંહોના મોતના સાચા આંકડા છુપાવવાની આશંકા વચ્ચે રાજ્ય સરકાર એક્શન મોડમાં... PCCFને ગીરમાં જ રહેવા આદેશ આપ્યો ... PCCF ભવાની પતી છેલ્લા ત્રણ દિવસથી ગીરમાં જ કેમ્પ કરી રહ્યા છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભારે બફારા બાદ વરસાદથી તાપમાન ગગડ્યુ રાજ્યમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો ... અરવલ્લી-મહીસાગરમાં વરસાદ પડ્યો તો રાજકોટમાં એક ઝાટકે 3.7° પારે ગગડ્યો.... હજુ 11 જિલ્લામાં વરસાદની આગાહી છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Wanted for gangraping teen, UP sub-inspector arrested after a 4-month-long manhunt
    Next Article
    ભરૂચમાં શ્વાનના મોઢામાં નવજાતનો મૃતદેહ મળ્યો:તાજા જન્મેલા બાળકનો ત્યજી દેવાયેલો મૃતદેહ, પોલીસે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment