Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજ સંકટની અસર, અમદાવાદની જેમ સુરતમાં 11 સ્થળે જ રોશની:આ વર્ષે પાલિકાની મુખ્ય કચેરી-ઝોન ઓફિસો-કોમ્યુનિટી હોલની લાઈટિંગ નહીં કરાય, ₹60 લાખના ખર્ચની બચત

    1 day ago

    રાજ્યમાં પ્રવર્તી રહેલી વીજ કટોકટી વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો અને કરકસરભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે દિવાળીના પર્વે વિવિધ ઝોન ઓફિસો અને કોમ્યુનિટી હોલ પર રોશની કરવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે પાલિકા દ્વારા માત્ર શહેરના 11 જેટલા રિવર બ્રિજ પર જ રોશની કરવામાં આવશે. રોશનીનો સમય અને આયોજન આ ખાસ રોશની સામાન્ય દિવસોમાં સાંજે 6 થી 12 વાગ્યા સુધી ચાલુ રહેશે, જ્યારે દિવાળીના પર્વે આખો દિવસ રોશની રહેશે. મનપાની તિજોરીને ₹ 60 લાખના ખર્ચની જંગી બચત આ અંગે વિગતો આપતા સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે રોશનીનું અંદાજિત ખર્ચ ₹ 72 લાખ હતું, જ્યારે આ વર્ષે માત્ર ₹ 10.50 લાખ જ ભાડું રહેશે. જેના પરિણામે પાલિકાને ₹ 60 લાખના ખર્ચની સીધી બચત થશે.
    Click here to Read More
    Previous Article
    જાંબુવા GEB સબસ્ટેશનમાંથી 7 ફૂટનો અજગર પકડાયો:વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમે કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કર્યું
    Next Article
    6,6,4,4 અને W:ડેરીલ મિચેલે સતત બાઉન્ડરી ફટકાર્યા પછી મયંકના જોરદાર યોર્કર સામે ઘૂંટણીએ પડ્યો; NZની ત્રીજી વિકેટ પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment