Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં 11 PSI ની આંતરિક બદલીઓ:જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ આદેશ કર્યો;કાયદો વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવાશે

    5 दिन पहले

    બોટાદ જિલ્લા પોલીસ વિભાગમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ 11 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની આંતરિક બદલીઓના આદેશો જારી કર્યા છે. જે PSI ની બદલી કરવામાં આવી છે તેમાં જી. જે. ગોહિલ, જે. એચ. રાજપૂત, કે. પી. ઝાલા, એ. ડી. વ્યાસ, બી. ડી. પટેલ, કે. એમ. તડવી, એલ. એન. પ્રજાપતિ, બી. વી. ચૌધરી, ડી. બી. લાવડીયા, જે. બી. કંડોળીયા અને જે. આર. હેરમાનો સમાવેશ થાય છે. આ બદલીઓ બોટાદ, ગઢડા, રાણપુર અને સાયબર ક્રાઇમ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવી છે. આ ફેરફારોથી જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    રામમંદિર ચઢાવામાંથી ચોરી મામલે આજે 2 FIR થઈ શકે:SITએ બંધ બારણે પૂછપરછ કરી, સવાલ- મંદિરની બહાર જતી વખતે કર્મચારીઓનું ચેકિંગ થતું હતું કે નહીં?
    Next Article
    પરિવારજનો લાકડી લઈને મહિલા પર તૂટી પડ્યા, VIDEO:ઉછીના આપેલા પૈસાની પરત માંગણી કરતા મામલો બિચક્યો, વડોદરામાં ચાર સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment