Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં આવતીકાલે વીજ પુરવઠો ખોરવાશે:11 KV ઓલ્ડ પાવર હાઉસ ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સને કારણે નિર્ણય

    12 hours ago

    વેરાવળ શહેરમાં 6 મે, 2026, શુક્રવારે સવારે 7 થી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. 11 કેવી ઓલ્ડ પાવર હાઉસ ફીડરમાં પ્રી-મોન્સૂન સમારકામના કારણે આ નિર્ણય લેવાયો છે. આ વીજ કાપને કારણે 80 ફૂટ રોડ, દોલત પ્રેસ, તાજ સોસાયટી, શિવજી નગર, રેલવે સ્ટેશન રોડ, ભાવના સોસાયટી, પરિમલ એપાર્ટમેન્ટ, જૂના કુંભારવાડા અને તપેશ્વર મંદિર રોડ સહિતના વિસ્તારો પ્રભાવિત થશે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. વીજ ગ્રાહકોને આની નોંધ લેવા જણાવાયું છે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતનું જોખમ ઘટાડવા માટે વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB લગાવવી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાન 41 ડિગ્રીને પાર:કચ્છ, અમરેલી, ગીર, દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં ભારે પવન સાથે વરસાદ, માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી
    Next Article
    રેસ્ટોરન્ટમાં પીરસાતું હતું હલકી ગુણવત્તાનું પનીર:બે મિલાવટી નમૂના ફેઈલ, પનીરમાં મિલ્ક ફેટના બદલે પામતેલ!; રાજકોટમાં 11 સ્થળેથી ફૂડના નમૂના લેબમાં મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment