Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેન્નઈએ 11 ઓવરમાં જ 7 વિકેટ ગુમાવી દીધી:જાડેજાએ પોતાની જૂની ટીમના બન્ને બેટર્સને એક જ ઓવરમાં પેવેલિયન ભેગા કર્યા

    1 day ago

    IPL 2026ની ત્રીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ રાજસ્થાનના સેકન્ડ હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ચેન્નઈ તરફથી જેમી ઓવરટન અને નૂર અહેમદ ક્રિઝ પર છે. રવીન્દ્ર જાડેજાએ પોતાની રાજસ્થાનના કમબેક મેચમાં સરફરાઝ ખાનને LBW આઉટ કરી દીધો. તેણે શિવમ દુબેને પણ કેચ આઉટ કરાવીને પેવેલિયન ભેગો કર્યો. સંદીપ શર્માએ મેટ શોર્ટને કેચ આઉટ કરાવ્યો, શોર્ટ માત્ર 2 રન જ બનાવી શક્યા. નાન્દ્રે બર્ગરએ ધ્રુવ જુરેલને કોટ બિહાઈન્ડ કરાવ્યો અને સંજુ સેમસનને પણ બોલ્ડ કર્યો. જોફ્રા આર્ચરએ ઋતુરાજ ગાયકવાડને પેવેલિયન મોકલી દીધો. બન્ને ટીમની પ્લઇંગ-11: રાજસ્થાન રોયલ્સ (RR): રિયાન પરાગ (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ અને બ્રિજેશ શર્મા. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, મેટ શોર્ટ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, નૂર અહમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ અને ખલીલ અહમદ.
    Click here to Read More
    Previous Article
    ‘Colleagues and families had to endure emotional trauma… children had to leave university mid-term’: ex-India envoy to Canada Sanjay Verma
    Next Article
    અરવલ્લી પોલીસની કસ્ટડીમાં યુવકનું મોત થયાનું હાઇકોર્ટનું અવલોકન:હ્યુમન રાઇટ કમિશન અને મેજિસ્ટ્રેટ તપાસ કરશે, હાઇકોર્ટે કહ્યું- તમામ નાગરિકોના હક્ક એક સમાન; બે હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment