Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11 જુલાઈના રોજ બોટાદમાં 61 વૃક્ષોનું વાવેતર કરાશે:ખોડલધામ સમિતિ અને મિશન ગ્રીન દ્વારા કૃષ્ણ સાગર તળાવ કાંઠે વૃક્ષારોપણ કરાશે

    1 day ago

    ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલનો 61મો જન્મદિવસ રાજ્યભરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવવામાં આવશે. આ ઉજવણીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ અને મેડિકલ કેમ્પ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. બોટાદમાં 11 જુલાઈ, 2026ના રોજ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. બોટાદ ખાતે પર્યાવરણ સંરક્ષણ અને 'વધુ વૃક્ષો વાવો, વધુ વરસાદ લાવો' જનજાગૃતિ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમ યોજાશે. ખોડલધામ જિલ્લા સમિતિ અને મિશન ગ્રીન બોટાદ દ્વારા કૃષ્ણ સાગર તળાવ કાંઠે નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે 61 વિવિધ પ્રકારના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવશે. આ ઉપરાંત, બોટાદ શહેરમાં રખડતી ગાયોને લીલો ઘાસચારો પૂરો પાડવામાં આવશે. આસ્થા સ્નેહનું ઘર, જે દિવ્યાંગ બાળકોની સંસ્થા છે, ત્યાં દિવ્યાંગ બાળકોને ભોજન પણ અર્પણ કરાશે.
    Click here to Read More
    Previous Article
    ભારત સામે સિરીઝ બચાવવાનો પડકાર:આજે ઇંગ્લેન્ડ સામે ચોથી ટી-20; વૈભવ સૂર્યવંશી 2 મેચમાં માત્ર 27 રન બનાવી શક્યો
    Next Article
    બર્નિગ લક્ઝરી બસ:કંપનીના એમ્પ્લોયને લઈને સરદાર એસ્ટેટથી ખોડિયારનગર તરફ જતી CNG બસમાં શોર્ટ સર્કિટથી આગ, 3નો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment