Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી પાકિસ્તાન સામે 11 રન બનાવીને આઉટ:ભારતનો સ્કોર- 56/2; રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં પાક.એ 314 રનનો ટાર્ગેટ આપ્યો

    18 hours ago

    પાકિસ્તાને રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારતને 314 રનનો ટાર્ગેટ આપ્યો છે. દોહામાં ટોસ જીતીને બેટિંગ કરી રહેલી પાકિસ્તાનની ટીમ 49.2 ઓવરમાં 313 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં ભારતે 8 ઓવર બાદ 2 વિકેટના નુકસાન પર 56 રન બનાવ્યા છે. અભિષેક શર્મા અને કેપ્ટન તિલક વર્મા પિચ પર છે. વૈભવ સૂર્યવંશીને 11 રન પર ઇમરાન રંધાવાએ આઉટ કર્યો. આયુષ બદોનીને શૂન્ય પર અલી રઝાએ બોલ્ડ કર્યો. આ પહેલાં પાકિસ્તાનના હસન નવાઝે 79 રનની ઇનિંગ રમી હતી. ઓપનર માજ સદાકતે 59 અને ફરહાન યુસુફે 56 રન બનાવ્યા. ભારત તરફથી સૂર્યાંશ શેડગે, વિપ્રજ નિગમ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ લીધી.
    Click here to Read More
    Previous Article
    This Stuffed Makke Ki Baati Recipe Is Perfect For Winter Snacking
    Next Article
    વડનગરના ઐતિહાસિક વારસાથી અભિભૂત થયા દિલજીત દોસાંઝ:પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા બાદ દેશના પ્રથમ આર્કિયોલોજિકલ મ્યુઝિયમની લીધી મુલાકાત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment