Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્મા-ખેરોજ રોડ પર ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી:11 વાહનને 5,500 રૂપિયાનો દંડ, 4 સામે એનસી નોંધાઈ

    11 hours ago

    દિવાળીના તહેવાર પહેલાં ખેડબ્રહ્મા-ખેરોજ રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ઓવરલોડ મુસાફરો લઈ જતાં વાહનો સામે કાર્યવાહી કરી. પોલીસે 11 વાહનોને કુલ 5,500 રૂપિયાનો દંડ કર્યો અને 4 વાહનો સામે એનસી નોંધાવી. ગુરુવારે રાત્રે ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. વાહનોમાં પરમિટ કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. કેટલાક મુસાફરો વાહનની ઉપર પણ બેઠા હતા. જિલ્લા ટ્રાફિક પોલીસના PSI એ.પી. માળીએ જણાવ્યું કે, પરમિટ કરતાં વધુ મુસાફરો બેસાડતા અને વાહનની ઉપર મુસાફરોને બેસાડતા ચાલકો સામે કાર્યવાહી કરાઈ છે. તેમણે લોકોને પરમિટ કરતાં વધુ મુસાફરો ન બેસાડવા, ઓવરસ્પીડમાં વાહન ન ચલાવવા અને ટ્રાફિકના નિયમો પાળવા અપીલ કરી. નિયમોનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Diljit Dosanjh Concert Traffic: JLN स्टेडियम में दिलजीत दोसांझ का कॉन्सर्ट आज, दोपहर 1 से रात 12 बजे तक बारापुला से लोधी रोड समेत इन इलाकों में ट्रैफिक डायवर्जन; पार्किंग नहीं
    Next Article
    પૂર્વ સૈનિક સામે પત્નીની અરજી નકારતી હાઈકોર્ટ:પતિની જાણ કે સંમતિ વગર ગર્ભપાત કરાવ્યો, પત્નીનો વગર કોઈ વ્યાજબી કે પર્યાપ્ત કારણ સિવાય પતિ સાથે રહેવાનો ઇનકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment